Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાએ મસ્જિદના લાઉડસ્પીકર વિરુદ્ધ કરી ફરિયાદ, તો મળી મોટી સજા

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (11:57 IST)
. ઈડોનેશિયામાં એક મહિલાને મસ્જિદમાંથી આવનારા ઘોંઘાટને લઈને ફરિયાદ કરવી ભારે પડી. ફરિયાદ કરનારને ઈશનિંદા હેઠળ 18 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. ચીની મહિલા મિલિયાના એ સમયે રડી પડી જ્યારે મંગળવારે જજે આ નિર્ણય સંભળાવ્યો. તેને હથકડી સાથે કોર્ડમાંથી બહાર લઈ જવામાં આવી. 
 
અભિયોજકે કહ્યુ કે 44 વર્ષીય મહિલાએ ઈશનિંદા કરી દેશના કાયદાનુ ઉલ્લંઘન કર્યુ છે.  ઉલ્લેખનીય છે કે જુલાઈ 2016માં મિલયનાની ફરિયાદ પછી સુમાત્રા ના બંદરગાહ શહેર તાંજુંગ બલાઈમાં 14 બૌદ્ધ મંદિરોને ટોળાએ આગના હવાલે કરી દીધુ હતુ.  મહિલાના વકીલે કહ્યુ કે સજા વિરુદ્ધ અરજી દાખલ કરી શકાય છે. બીજી બાજુ એક કંજરવેટિવ ગ્રુપ ઈસ્લામિક કમ્યુનિટી ફોરમનુ કહેવુ છેકે મિલિયાનાને આપવામાં આવેલ સજા ખૂબ ઓછી છે. તેને ઓછામાં ઓછી 2 વર્ષની સજા થવી જોઈએ. 
 
ઈંડોનેશિયાના સંવિધાને ધર્મ અને અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ વર્તમાન સમયમાં ઈસ્લામના અપમાનના દોષી માનતા લોકો પર ઈશનિંદાના કેસ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે અલ્પસંખ્યંક ઈસાઈ અનેજકાર્તાના ચીની ગવર્નરને ઈશનિદાના દોષી સાબિત કર્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી.  આ પહેલા દેશમાં ઘણા પ્રદર્શન જોવા મળ્યા હતા.  

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments