Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીનમાં ભૂકંપના આંચકા, રિક્ટર પર તીવ્રતા 6.7

Webdunia
રવિવાર, 27 નવેમ્બર 2016 (17:47 IST)
ચીનમાં રાત્રે ભૂકંપના જબરદસ્ત આંચકા આવ્યા. રિક્ટર પર તેની તીવ્રતા 6.7 હતી. ઓટોનોમસ વિસ્તાર શિનજિયાંગ ઉઇગરના અક્ટો કાઉન્ટીમાં લોકોએ ઝાટકા અનુભવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુ પામવાના અહેવાલ છે. ઘણા બિલ્ડિંગ્સ અને રેલવે લાઇનને ખૂબ નુકસાન પહોંચ્યું છે.  શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, કિજિલ્સૂ કિરઘિજ ઓટોનોમસ પ્રોવિન્સમાં ભૂકંપના આંચકાથી એક વ્યક્તિનું મોત થયું છે. તે ગામમાં છ ઘર સંપૂર્ણ રીતે ધ્વંસ્ત થઇ ગયા.  લોકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, ભૂકંપનું સેન્ટર ઠંડા વિસ્તારોમાં જમીનથી 10 કિમી નીચે હતું, જેને ઓછી વસ્તીવાળા વિસ્તાર માનવામાં આવે છે. ભૂકંપના આંચકા અનુસાર, રાત્રે 10.24 કલાકે અનુભવાયા હતા.  સધર્ન શિનજિયાંગમાં રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું.

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments