Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિલીમાં ભૂકંપની વિનાશ, તીવ્રતા 7.3 માપવામાં આવી,

Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2024 (09:27 IST)
Earthquake In Chile :ચિલી-આર્જેન્ટિના સરહદી વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. શુક્રવારે સવારે 7.20 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપમાં મોટી તબાહીની આશંકા છે.

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એએફપીના સમાચાર અનુસાર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે.
 
યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપના આ આંચકા ચિલીના એન્ટોફાગાસ્તામાં અનુભવાયા હતા. ભૂકંપ સાન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપના આંચકા બોલિવિયા, પેરાગ્વે અને આર્જેન્ટીના સુધી અનુભવાયા હતા. અગાઉ 29 જૂને પણ અહીં ભૂકંપ આવ્યો હતો. ત્યારે તેની તીવ્રતા 5.2 હતી.
 
500 થી વધુ લોકો માર્યા ગયા
એએફપીના જણાવ્યા અનુસાર હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. જાન્યુઆરીમાં પણ ઉત્તર ચિલીના તારાપાકા વિસ્તારમાં 118 કિલોમીટરની ઊંડાઈએ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

< > Earthquake In Chile :ચિલી-આર્જેન્ટિના સરહદી વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. શુક્રવારે સવારે 7.20 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપમાં મોટી તબાહીની આશંકા છે.< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments