Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાઈન ફ્લૂની રસી નવેમ્બરમાં...

ભાષા
મંગળવાર, 25 ઑગસ્ટ 2009 (15:55 IST)
અમેરિકીઓને સ્વાઈન ફ્લૂથી બચવા માટેની રસીની રાહ નવેમ્બર સુધી જોવી પડશે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી છે.

ઓક્ટોબરના મધ્ય સુધી સ્વાઈન ફ્લૂની આશરે પાંચ કરોડ રસી ઉપલબ્ધ થવાની સંભાવના છે પરંતુ જે તેનો શરૂઆતી ખોરાક લઈ ચૂક્યાં છે તેમને આ પ્રક્રિયા પૂરી કરવામાં પાંચ અથવા વધુ સપ્તાહનો સમય લાગી શકે છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે, લોકોને ત્રણ સપ્તાહના ગાળામાં બે વખત તેને લેવી પડશે. પ્રતિરોધક ક્ષમતા વિકસિત થવામાં છ સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે. અધિકારી એ વાતને લઈને અસમંજસમાં છે કે, તેને સારા સમાચાર માને કે પછી ખરાબ. એપ્રિલ માસમાં આ અગાઉ મામલાના પ્રકાશમાં આવ્યાં બાદથી સ્વાઈન ફ્લૂએ કુલ મળીને મોસમી ફ્લૂથી વધુ ખતરનાક માનવામાં આવ્યો નથી.

સરકારી વિશેષજ્ઞોનું માનવું છે કે, ટૂક સમયમાં જ તે સામાન્ય ફ્લૂનો એક પ્રકાર બન ી શકે છે અને કદાચ આ જોડામાં તે સ્વાઈન ફ્લૂ કૈલેડરમાં જોડાઈ જાય. નવી રસીના પ્રભાવો અને સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓની તપાસ આ માસમાં શરૂ થઈ ગઈ છે અને તેના પરિણામ આગામી માસ પહેલા આવવાની સંભાવના નથી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments