Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેલિબ્રિટી પાવર લિસ્ટમાં જોલી પ્રથમ

ભાષા
ગુરુવાર, 4 જૂન 2009 (19:26 IST)
હોલીવુડની બહુચર્ચિત અભિનેત્રી એંજિલિના જોલી ફોર્બ્સ મેગ ેઝ ીન તરફથી કરાવવામાં આવેલ એક સર્વેક્ષણ વર્લ્ડસ મોસ્ટ પાવરફૂલ સેલિબ્રિટીમાં પહેલા ક્રમે રહી છે.

આ સફળતા મેળવીને જોલી અત્યાર સુધી ટોચ પર રહેલ જાણ ીતી ટાક શો વ્યક્તિ ઓપરા વિંફ્રેની ખુરશી છીનવી લીધી છે.

આ સફળતા મેળવીને જોલીએ અત્યાર સુધી ટોચ પર રહી જાણીતી ટાક શો વ્યક્તિગત ઓપરા વિંફ્રેની ખુરશી છીનવી લીધી છે.

ફોર્બ્સના મુજબ આ સર્વેની રેકિંગ છેલ્લા 12 મહિનાની આવક અને સેલિબ્રિટીની મીડિયા કવરેજના આધાર પર કરવામાં આવી છે. આ સર્વેમાં મેડોના ત્રીજા ક્રમે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

દીપિકા પાદુકોણની તે 6 અદ્ભુત ફિલ્મો, જેને વારંવાર જોયા પછી પણ દિલ તૃપ્ત થતું નથી; બોક્સ ઓફિસ પર જોરદાર નફો કર્યો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

વધુ જુઓ..

નવીનતમ

શ પરથી નામ છોકરા

મૂળાના પાન મૂંગ દાળ

આ ઘરેલું વસ્તુઓ 35 વર્ષની ઉંમર પછી યુરિન ઈન્ફેક્શનના જોખમને ઘટાડી શકે છે

National Bird Day- રાષ્ટ્રીય પક્ષી દિવસ, મહત્વ અને ઇતિહાસ

કાળા ચણા ડાયાબિટીસમાં છે ખૂબ જ ફાયદાકારક, જો આ રીતે ખાશો તો બ્લડ સુગર થશે કંટ્રોલ

Show comments