Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિખ વિધાર્થીની પાઘડી સળગાવી

Webdunia
મંગળવાર, 13 મે 2008 (19:31 IST)
ન્યૂયોર્ ક. અમેરિકાના ન્યૂજર્સીમાં એક હાઈસ્કુલના વિધાર્થી દ્વારા એક શિખ છાત્રની પાઘડી સળગાવી દેવાના બનાવ અંગે શિખ સમૂદાયે વિરોધ વ્યક્ત કર્યો છે. રોષે ભરાયેલા શિખ અગ્રણીઓએ આ બનાવ અંગે તપાસની માગણી કરી છે.

ન્યૂજર્સીના મર્સર કાઉન્ટીના હાઈટસ્ટાઉન હાઈસ્કુલમાં આગ ઓલવવાના અભ્યાસ દરમિયાન આ ઘટના બની હતી. શિખ છાત્ર પોતાના મીત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો તે સમયે પાછળથી આવેલા અન્ય એક વિધાર્થીએ તેની પાઘડીમાં આગ ચાંપી દીધી હતી. જેને ઓલવવા માટે શિક્ષકો તથા અન્ય વિધાર્થીઓ દોડી આવ્યા હતા.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments