Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયન મીડિયામાં મેદવેદેવ લોકપ્રિય હસ્તિ

ભાષા
ગુરુવાર, 31 ડિસેમ્બર 2009 (13:17 IST)
રશિયન રાષ્ટ્રપતિ દમિત્રી મેદવ ેદેવ ે વર્ષ 2009 માં દે શન ા મીડિયા તરફથી તૈયાર કરવામાં આવ ેલ ી સૌથી લોકપ્રિય હસ્તિઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંવાદ સમિતિ ઈંટરફેક્સ તરફથી તૈયાર સમાચાર વિશ્વેલષણ પ્રણાલી અનુસાર આ વર્ષે મીડિયાએ શ્રી મેદવેદે વન ો 1,22,871 વખત ઉલ્લેખ કર્યો, જ્યારે ગત વર્ષે આ આંકડો 1,00, 262 હતો.

મેદવેદેવે રશિયાના વડાપ્રધાન વ્હાલીમીર પુતિનને પાછળ છોડી દીધા છે જેમનો મોસ્કો અને ક્ષેત્રીય મીડિયાએ કુલ 93,182 વખત ઉલ્લેખ કર્યો જ્યારે વર્ષ 2008 માં આ આંકડો 94,906 હતો.

ગત 27 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ માટે સૌથી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવેલી હસ્તિઓમાં મેદવેદેવ અને પુતિને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments