Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂનાનમાં 5.7ની તીવ્રતા વાળો ભૂકંપ

ભાષા
શુક્રવાર, 28 માર્ચ 2008 (17:08 IST)
એથેન્ સ. યૂનાનનો ક્રેટે દ્વીપ ભૂકંપના જોરદાર આંચકા સાથે ધણધણી ઉઠ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 મપાઈ હતી. સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. એથેન્સ જિયોડાઈનામિક ઈન્સ્ટીટ્યુટે જણાવ્યુ હતુ કે, ભૂકંપનુ કેન્દ્રબિંદુ ક્રેટેના દક્ષિણ સમુદ્રમાં હતુ. આ વિસ્તાર એથેન્સથી 400 કિલોમીટરના અંતરે આવેલો છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments