Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલેશિયામાં અમાનવીય સુરક્ષા કાયદાની સમીક્ષા

Webdunia
શુક્રવાર, 23 મે 2008 (15:26 IST)
ક્વાલાલમ્પુ ર. જે કાયદાથી કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત સમય મર્યાદા માટે લોકોની ધરપકડ કરવાનો અધિકાર આપે છે તેવા અમાનવીય કાયદાની સમીક્ષા કરવાનો નિર્ણય મલેશિયાએ લીધો છે. ભારતીય સમૂદાય સામે કથિત નક્સલી ભેદભાવનો ભારે વિરોધ કરાયા બાદ ત્યાંના ભારતીય નેતાઓ પર આ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાનૂન અંતર્ગત પકડાયેલા પાંચ નેતા પાછલા વર્ષના ડિસેમ્બર માસથી જેલમાં બંધ છે. મલેશિયાની શીર્ષ અદાલતે આ પાંચ જણાંને મુક્ત કરવાનો ઈનકાર કરી દીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં વિધી મંત્રી જાયદ ઈબ્રાહિમે કહ્યુ હતુ કે, આ વિવાદાસ્પદ આંતરિક સુરક્ષા કાનૂનની સમીક્ષા બાદ તેની જોગવાઈ અધતન તથા પ્રભાવકારી બનશે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments