Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીયની ઓનર કિલિંગ પર ફિલ્મ

ભાષા
સોમવાર, 25 ઑગસ્ટ 2008 (13:15 IST)
મુંબઈના એક નિર્માતા એશિયાઈ સમુદાયમાં ઓનર કિલિંગ જેવા વિવાદાસ્પદ વિષય પર એક ફિલ્મ બનાવી રહ્યાં છે જેનું શુટિંગ તેમણે બકિંઘમમાં કર્યું છે.

ફિલ્મનું શીર્ષક લૈંડ ગોલ્ડ વૂમર્ન છે. આ 17 વર્ષની સાયરા ખાન નામની કિશોરીની વાર્તા છે. જેના મારા-પિતા બળજબરી તેના વિવાહ તેમના પસંદના છોકરાની સાથે નક્કી કરી દે છે.

સંડે મરકરીના અનુસાર સાયરાનો એક અંગ્રેજી મિત્ર છે જે નથી ઈચ્છતો કે સાયરા તેના પિતા દ્વારા પસંદ કરાયેલ છોકરાની સાથે લગ્ન કરે. સાયરા જ્યારે પિતાને વિવાહ કરવા માટે મનાઈ કરે છે ત્યારે તેઓ કાયદાને પોતાના હાથમાં લઈ લે છે.

ફિલ્મની અંદર બે બ્રિટિશ કલાકાર ક્રિસ વિલિયર્સ અને બાળ અભિનેતા અલી જહૂર છે. નીલમ પરમારે સાયરાની ભુમિકા નિભાવી છે. ફિલ્મનું નિર્માણ મુંબઈની અવંતિકા હરી અને વિવેક અગ્રવાલે કર્યું છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments