Webdunia - Bharat's app for daily news and videos

Install App

બૈતુલ્લાહ સૌથી ખતરનાક વ્યક્તિ : હોલબ્રુક

ભાષા
શુક્રવાર, 24 જુલાઈ 2009 (12:35 IST)
પાકિસ્તાની મામલાઓના વિશેષ અમેરિકી દૂત રિચર્ડ હોલબ્રુકે કહ્યું છે કે, આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પ્રમુખ બૈતુલ્લાહ મેહસૂદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્ષેત્ર માટે સૌથી ખતરનાક અને ધૃણિત વ્યક્તિઓમાં શામેલ છે. તેમણે માન્યું કે, મહેસૂદનો ખાત્મો અમેરિકા માટે રણનીતિક રીતે ઘણું મહત્વ ધરાવે છે.

હોલબ્રુકે સ્વીકાર કર્યો કે, અમેરિકાએ મેહસૂદ પર શરૂઆતમાં ઘણું ઓછું ધ્યાન આપ્યું હતું હવે તેનો ખાત્મો અમેરિકા માટે રણનીતિક રીતે ઘણો મહત્વપૂર્ણ છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, ઉત્તરી સ્વાત ઘાટીમાં સુરક્ષા સ્થિતિ હજુ પણ ખતરનાક બનેલી છે. ત્યાં કુખ્યાત આતંકવાદી સંગઠન તાલિબાનના નેતા ઓન ી હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments