Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્રીના મૃત્યુને યાદ કરતા બ્રાઉન રડી પડ્યાં

ભાષા
રવિવાર, 7 ફેબ્રુઆરી 2010 (15:07 IST)
બ્રિટિશ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન એક ટીવી કાર્યક્રમ દરમિયાન પોતાની પુત્રી જેનિફરના મૃત્યુને યાદ કરતા જાહેરમાં ઘ્રુસકે ઘ્રુસકે રોવા લાગ્યાં અને તેમણે પોતાના પુત્ર 'ફેજર' નું મૃત્યુ પણ સમય પૂર્વે થવાનો અંદેશે જોહેર કર્યો. ફ્રેજર સાઈસ્ટિક ફાઈબ્રોસિસ નામની બીમારીની અડફેટે છે.

એક ટીવી પ્રોગામ માટે મુલાકાત આપી રહેલા બ્રાઉન સાથે તેમની પત્ની સારા પણ હાજર હતી અને ભાવનાઓના આવેશમાં આવીને તેમની આંખો ભીની થઈ ગઈ. આઈટીવીના ખ્યાતનામ પ્રોગામ પીયર્સ મોર્ગન્સ લાઈફ સ્ટોરીજને આપવામાં આવેલો બ્રાઉનનો આ ઈન્ટરવ્યું આગામી રવિવારે પ્રસારિત કરવામાં આવશે.


ધિ સંડે ટેલીગ્રાફના એક રિપોર્ટ અનુસાર ઈંટરવ્યૂ દરમિયાન બ્રાઉને પોતાના એ દર્દને યાદ કર્યું કે, કેવી રીતે તેમને પોતાની પત્ની પહેલા એ વાતનો આભાસ થઈ ગયો હતો કે, તેમની પુત્રી જીવીત નહીં બચી શકે.

બ્રાઉનનું પ્રથમ સંતાન જેનિફર 2002 માં જન્મના દસ દિવસમાં બ્રેન હૈમરેજના કારણે મૃત્યુ પામી. તે સમય પહેલા જ જન્મી ચૂકી હતી અને તેનું વજન માત્ર બે પાઉન્ડ હતું. તેમણે ગોર્ડન અને સારાની હાથોમાં જ અંતિમ શ્વા સ લીધા હતા ં આં. બ્રિટિશ વડાપ્રધાને પોતાનો દર્દ જાહેર કરતાં અંદેશો જાહેર કર્યો કે, તેમનો ત્રણ વર્ષનો પુત્ર ફ્રેજર પણ થોડા દિવસોનો મહેમાન છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments