Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક.માં મસૂદ અઝહર નજરબંદ

જૈશ એ મોહમ્મદનો વડો

ભાષા
મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (13:52 IST)
પાકિસ્તાની સરકારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં સંસ્થાપક અને ભારતનાં મોસ્ટ વોન્ટેડ આરોપીઓ પૈકીનાં એક એવા મૌલાના મસૂદ અહેમદને બહાવલપુર તેના ઘરમાં નજરબંધ કરી દીધો છે.

એક અખબારમાં પ્રસિધ્ધ સમાચાર મુજબ અઝહર સહિત અન્ય આતંકવાદીઓને ભારત સોંપવાની માંગને કારણે અઝહરની ગતિવિધિ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

1989 માં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતિ મુજબ અઝહરની ધરપકડ અને પ્રત્યાર્પણની ભારતે માંગ કરી છે. ભારતે 2001માં સંસદ પર હુમલાનાં કેસમાં તેનાં પ્રત્યર્પણની માંગ કરી છે.

આ પહેલાં પણ પાકિસ્તાને અઝહરને નજરબંદ કર્યો હતો. ભારત સરકારે 1999માં ઈન્ડીયન એરલાઈન્સનાં અપહરણ કરાયેલા વિમાનને છોડાવવાનાં બદલામાં અઝહરને છોડ્યો હતો. તે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં સંડોવાયેલા હતો, તેથી તે ભારતીય જેલમાં બંધ હતો. જો કે પાકિસ્તાને સરકારે તેની પૃષ્ઠિ કરી નથી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments