Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાની મિત્રની માતાએ મને દાળ બનાવતા શીખવાડી - ઓબામા

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2013 (16:57 IST)
P.R
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત અને પાકિસ્તાનના સામાન્ય પરિવારનું વ્યંજન દાળ અને ખીમો સારી રીતે બનાવતા જાણે છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફની સાથે મુલાકાત દરમિયાન ઓબામાએ કહ્યુ કે 1980ના દસકામાં તેઓ પાકિસ્તાન ગયા હતા અન ે ત્યા તેમના પાકિસ્તાની મિત્રોની માતાએ તેમને દાળ અને ખીમો બનાવતા શીખવાડ્યુ હતુ. એ સમયે તેઓ કોલેજમાં હતા.

ઓબામાએ એવુ કહ્યા બાદ શરીફે તેમને અને તેમની પત્ની મિશેલ ઓબામાને પાકિસ્તાન આવીને આ પકવાનોનો આનંદ લેવાનું આમંત્રણ આપ્યુ.

અમેરિકી રાષ્ટ્રપતિએ સંવાદદાતાઓને કહ્યુ, 'મે તેમણે (શરીફને) જણાવ્યુ કે 1980ના દસકામાં પાકિસ્તાન ગયો હતો એ સમયે હુ યુવા હતો. કોલેજમાં મારા બે પાકિસ્તાની મિત્રો હતા, જેમની માતાએ મને દાળ અને ખીમો બનાવતા શીખવાડ્યુ. આ ખૂબ જ સ્વાદિષ્ટ પાકિસ્તાની પકવાન છે.'

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments