Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયનાની મોતની તપાસ પૂર્ણ

ભાષા
સોમવાર, 31 માર્ચ 2008 (22:39 IST)
લંડ ન. રાજકુમારી ડાયના અને તેના મીત્ર ડોડી અલ ફયાદની મોત સંદર્ભે તલસ્પર્શી તપાસ બાદ અધિકારીઓએ આ મામલામાં રાજકુમાર ફિલિપ્સ અને બ્રિટીશ ગુપ્તચર વિભાગની સંડોવણીના કોઈ પુરાવા નહીં મળતાં અંતે આ ઘટનામાં બંનેની ભૂમિકા નથી તેવો રિપોર્ટ રજુ કર્યો હતો.

મુખ્ય તપાસ અધિકારી ન્યાયમૂર્તી સ્કાટ બેકરે જ્યુરી સમક્ષ જણાવ્યુ હતુ કે, દુર્ઘટના સંબંધમાં હૈરોડના બોસ મહોંમદ અલ ફયાદના કાવતરાની આશંકાને માનવા માટે કોઈ આધાર નથી. લોર્ડ બેકરે કહ્યુ હતુ કે, ડ્યુક ઓફ એડિનબર્ગ રાજકુમાર ફિલિપ્સ દ્વારા ડાયનાને પ્રાણદંડ આપવાનો કોઈ આદેશ આપ્યો હોય તેવા પ્રમાણ પણ મળ્યા નથી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments