Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીત બાદ બરાક ઓબામાની પ્રતિક્રિયા

વેબ દુનિયા
બુધવાર, 5 નવેમ્બર 2008 (20:08 IST)
અમેરિક ાના 44 માં અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ બ ંધ ગ્રાંટ પાર્ક શિકાંગ ોથી બરાક ઓબામાનુ જીવંત પ્રસારણ થયુ અને આ પ્રસારણમાં તેમણે પોતાના દિલની વાત હજારો દર્શકોની સામે કહી. આ પ્રસારણના મુખ્ય અંશ આ રીતના છે -

* હુ મારી જીત પર બધા મિત્રોનો આભાર માનુ છુ
* અમેરિકામાં વર્ષો પછી પહેલી વાર એક સામાન્ય માણસની જીત થઈ છે
* મારી જીત સમગ્ર અમેરિકાની જીત છે
* હુ વર્તમાન પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવા તૈયાર છુ
* હુ જોન મૈક્કેનની સાથે મળીને અમેરિકાની પ્રગતિ માટે કાર્ય કરીશ
* આવનારા સમયમાં અમેરિકાની સમગ્ર છબિ બદલવાના પ્રયત્નો કરીશ
* અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ હવે એક સામાન્ય માણસ હશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments