Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરદારી-ગિલાનીના સંબંધોમાં ખટાશ

ભાષા
બુધવાર, 31 ડિસેમ્બર 2008 (10:51 IST)
પાકિસ્તાનના બે ટોચના નેતાઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ ઉભી થઇ હોવાના સમાચાર છે. પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ સરકારના રોજના કામકાજમાં રાષ્ટ્રપ્તિ આસિફ અલી જરદારીની વધતી દખલગીરી પર વાંધો ઉઠાવ્યો છે.

સમાચાર-પત્ર 'ધ ન્યૂઝ' મુંજબ સરકારના રોજના કામકાજમાં રાષ્ટ્રપતિની વધતી દખલગીરીથી ગિલાનીના ધૈર્યનો બાંધ તૂટી રહ્યો છે. જાણકારોના મત મુજબ પ્રધાનમંત્રી વિદ્રોહી વલણ અપનાવવાના મૂડમાં છે અને વાસ્તવિક પ્રમુખના રૂપે સરકારને ચલાવવા માંગે છે.

છાપાએ આ સંબંધે હાલ જ એક બાબતનો ઉલ્લેખ કર્યો છે, જેના ગિલાનીએ બ્રિટનના પ્રધાનમંત્રી ગોર્ડન બ્રાઉનની પાકિસ્તાન યાત્રા દરમિયાન તેમની સાથે જરદારીના સંયુક્ત સંવાદદાતા સંમેલનને લઈને કથિત રીતે કડક વિરોધ બતાવ્યો હતો. ગિલાનીના મુજબ પ્રોટોકાલ કહે છે કે આવા સંવાદદાતા સંમેલનને પ્રધાનમંત્રી દ્વારા જ સંબોધિત કરવુ ં જોઈએ.

પાક સરકારે મીડિયાના એ રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને આધારહિન બતાવ્યો છે જેમા કહેવામા આવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી રાષ્ટ્રપતિના બધા અધિકાર પ્રધાનમંત્રીમાં સ્થાનાંતરિત કરી સકે છે અને પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીને ઉપદસ્થ કરી પોતે પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments