Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલંબો પાસે બોમ્બ વિસ્ફોટમાં 21ના મૃત્યુ

ભાષા
શુક્રવાર, 6 જૂન 2008 (11:50 IST)
શ્રીલંકાની રાજધાનીની નજીક શુક્રવારે ગીચોગીચ ભરેલી એક બસમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફો ટમાં ઓછામાં ઓછા 21 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારેકે અન્ય 47 ઘાયલ થયા, મરનારાઓમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે.

સૈન્ય પ્રવક્તાએ જણાવ્યુ કે આ વિસ્ફોટ સવારે 7 વાગીને 35 મિનિટે મોર્તુવામાં થયો. ઘટના સ્થળ રાજધાની કોલંબોથી 12 કિલોમીટર દૂર છે. પ્રવક્તાએ આ માટે લિટ્ટોને જવાબદાર ઠેરવ્યા છે.

તેમના મુજબ આ બોમ્બને શૈલબિવરામ્યા બોધ્ધ મંદિર અને મોરતુવા વિશ્વવિદ્યાલય વચ્ચેના રોડ પર લગાવવામાં આવ્યો હતો. બોમ્બના ચપેટમાં આવી ગયેલી બસ કોટ્ટાવાથી માઉંટ લવિનિયા જઈ રહી હતી. આ વિસ્તાર કોલંબોથી પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે.

ઘાયલોને નજીકની ટિચિંગ હોસ્પિટલમાં અને બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રૂપે ઘાયલ કેટલાક લોકોને કોલંબોના નેશનલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments