Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓરલેન્ડો એરપોર્ટ પરથી વિસ્ફોટક સામગ્રી મળી

Webdunia
બુધવાર, 2 એપ્રિલ 2008 (20:45 IST)
ઓરલેન્ડ ો. અમેરિકાના ઓરલેન્ડો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક જમૈકા નિવાસી પાસેથી વિસ્ફોટક ડિવાઈસ બનાવવા માટે ઉપયોગમાં આવતી ચીજ મળી આવી હતી.

એફબીઆઈએ માહિતી આપી હતી કે, કેવીન બ્રાઉન નામના યુવકના સામાનની તલાશીમાં લેવામાં આવી હતી તે સમયે તેની પાસેથી પાઈપ, ઢાંકણ, બેટરી અને બે કંટેનર પ્રવાહી પદાર્થ અને બોંબ બનાવવા માટેનુ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતુ. બ્રાઉન જમૈકાનો નિવાસી છે અને તે જમૈકાની ફ્લાઈટમાં જવાનો હતો.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments