Webdunia - Bharat's app for daily news and videos

Install App

એન્જેલીના જોલીને ધમકી ભર્યા ફોન

એએનઆઇ
મંગળવાર, 4 માર્ચ 2008 (16:06 IST)
લંડન(એએનઆઈ) સંયુક્ત રાષ્ટ્રના સદભાવના દૂત બન્યા પછી હોલિવુડ અભિનેત્રી એન્જેલીના જોલીને ધમકી ભર્યા ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે બિન્દાસ્ત એન્જેલીનાને સમાજકાર્ય ખુબ મોંઘુ પડી રહ્યુ છે.

' મિસ્ટર એન્ડ મિસીઝ સ્મિથ' સ્ટારે માન્યુ હતુ કે, સમાજ સેવાના આ કાર્ય માટે તેઓને ઘણી વાર ખતરનાક સ્થળોની મુલાકાત લેવી પડી હતી અને ત્યાં પહોંચવા માટે તેઓએ નિતનવા રસ્તાઓ અપનાવ્યા હતા. એક વખત લોકોએ તેનુ પાકિટ ચોરવાની કોશીષ કરી હતી. બીજી વખત કેટલાક ખતરનાક લોકોથી બચવા માટે તે રૂમમાં છુપાઈ ગઈ હતી.

તેણે જણાવ્યુ હતુ કે, રાજનીતીમાં પ્રવેશતા પહેલા જ તે આ તમામ પ્રકારની ઘટનાઓ માટે માનસિક રીતે તૈયાર હતી. ઉલ્લેખનીય છે કે, જોલી હાલ ગર્ભવતી છે અને ફ્રાંસમાં તે પતિ બ્રેડ સાથે જીવનમાં આવનારા નવા મહેમાનના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. તેના પરિવારમાં હાલ પુત્રી શિલોહનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સ્ટાર દંપતિએ અત્યાર સુધી મેડોક્સ, પૈક્સ અને જહારા નામના ત્રણ બાળકોને દત્તક લીધા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ

ઔરંગાબાદ પૂર્વમાં ચૂટણી સભા કરવા પહોચ્યા અસરુદ્દીન ઓવૈસી, બોલ્યા - જો 2 સીટ પણ જીતી ગયા તો 288 પર ભારે પડશે

Earthquake: ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રાજસ્થાન સુધી કાંપી ધરતી, 4.2 ની રહી તીવ્રતા

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિત શર્માના ઘરે આવ્યા ગુડ ન્યુઝ, બીજીવાર બન્યા પિતા

Show comments