Webdunia - Bharat's app for daily news and videos

Install App

અબકી બાર મોદી સરકાર ? અમેરિકા તૈયાર

Webdunia
મંગળવાર, 13 મે 2014 (13:03 IST)
અમેરિકએ સફળ રીતે ચૂંટણી સંપન્ન થવા પર ભારતની જનતાને શુભેચ્છા પાઠવતા કહ્યુ કે તેઓ ભારતની નવી સરકાર સાથે કામ કરવા માટે ઉત્સુક છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતમાં સોમવારે નવમા અને અંતિક ચરણનુ મતદાન સંપન્ન થઈ ગયુ. અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રવક્તા જૈન પસાકીએ સંવાદદાતા સંમેલનમાં કહ્યુ, 'અમે આ મહત્વપૂર્ણ ભાગીદરીને આગળ વધારવા માટે વધુ એક મહત્વાકાંક્ષી એજંડા નક્કી કરવા માટે ભારતના લોકો દ્વારા પસંદગી પામેલા નેતાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ. 
 
તેમણે કહ્યુ, 'અમે માનવ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં ભાગીદારી માટે ભારતના લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ.' 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments