Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈટાલીમાં ગાંધીજીની પ્રતિમાનુ અનાવરણ

વાર્તા
શનિવાર, 15 માર્ચ 2008 (20:21 IST)
રો મ. ઈટાલીમાં દક્ષિણી નેપલ્સના વર્જીલિયાનોમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. પ્રતિમાના અનાવરણ ઈટાલીમાં ભારતના રાજદૂત રાજીવ ડોગરા અને નેપલ્સના મેયર રોસા ઈવોંલિનોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઈટાલીના અનેક સાંસદો, સ્થાનીક વેપારી તથા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેસોરિયાના સેંકડો વિધાર્થીઓ હાજર રહ્યા હતા. મહાત્માની આ પ્રતિમા પ્રસિધ્ધ મૂર્તીકાર ગૌતમ પાલે બનાવી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments