Webdunia - Bharat's app for daily news and videos

Install App

હમીમુલ્લાહ ટીટીપીનો નવો પ્રમુખ

હમીમુલ્લાહ બન્યો બૈતુલ્લાહનો અનુગામી

વાર્તા
શનિવાર, 22 ઑગસ્ટ 2009 (17:13 IST)
પાકિસ્તાનમાં હકીમુલ્લાહ મહેસુદને આતંકવાદી જુથ તહરીકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત મૌલવી ફકીર મોહમ્મદે કરી છે કે જેણે બે દિવસ પૂર્વે પોતાને આ સંગઠનનો પ્રમુખ જાહેર કરી દીધો હતો.

પાકિસ્તાનની ટેલિવિઝન ચેનલ ઝીયો ન્યૂઝે ટીટીપીના પ્રૂર્વ પ્રમુખ બૈતુલ્લાહ મહેસુદના પ્રમુખ સહયોગી ફકીર મોહમ્મદના આધારે આ દાવો કર્યો છે કે બૈતુલ્લાહ હજુ જીવતો છે અને તે પોતાના જીવતા પોતાનો અનુગામી પસંદ કરવા ઇચ્છે છે.

મૌલવી ફકીર મોહમ્મદે કહ્યું કે તાલિબાનના 42 સભ્યો કબીલાઇ પંચાયત શૂરાએ હકીમુલ્લાહને ટીટીપીના નવા પ્રમુખ તથા આઝમ તારિકને આતંકવાદી સંગઠનના નવ્ પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments