Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિદ્દીકી બન્યાં અમેરિકાના મુખ્ય કૃષિ વાર્તાકાર

ભાષા
રવિવાર, 28 માર્ચ 2010 (16:34 IST)
ભારતીય મૂળના અમેરિકી નાગરિક ડો. ઈસ્લામ એ સિદ્દીકીને અમેરિકાના મુખ્ય કૃષિ વાર્તાકાર નિયુક્ત કરવામાં આવ્યાં છે. સિદ્દીકી દોહા પ્રવાસથી લઈને અન્ય દ્વિપક્ષીય ચર્ચામાં અમેરિકા તરફથી પોતાનો પક્ષ રાખશે.

સિદ્દીકીને મુખ્ય કૃષિ વાર્તાકાર નિયુક્ત કરવામાં આવવાનું સ્વાગત કરતા અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોન કિર્ફે કાલે અહીં લાંબા સમય સુધી સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરી ચૂકેલા સિદ્દીકી આ કાર્યાલયમાં અવિશ્વસનીય કૃષિ વિશેષજ્ઞતા લઈને આવ્યાં છે.

ડો. સિદ્દીકી વિષે કિર્કે કહ્યું ' તે દોહા પ્રવાસના તમામ દ્વિપક્ષીય વાતચીતમાં અમેરિકી ખેડૂતો, ખેત મજૂરો અને પરિવારોનો પક્ષ રાખશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments