Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુર્કીના કોલસા ખાણમાં વિસ્ફોટ, 166 મજૂરોના મોત

Webdunia
બુધવાર, 14 મે 2014 (09:08 IST)
. તુર્કીની કોલસા ખાણમાં થયેલ વિસ્ફોટમાં 166 લોકો માર્યા જવાના સમાચાર છે. આ ખાણ તુર્કીની રાજધાની ઈસ્તાંબુલથી લગભગ 250 દૂર સોમા શહેરમાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જે સમયે ધમાકો થયો ત્યારે ખાણમાં 300થી વધુ મજૂરો હાજર હતા.  અધિકારીઓનુ કહેવુ છે કે બ્લાસ્ટ એક ખરાબ પાવર યૂનિટને કારણે થયો છે જે ખદાનમાં લગભગ બે કિલોમીટર ઊંડાઈ પર છે. એવુ કહેવાય રહ્યુ છે કે ધુમાડાને કારણે બચાવ કાર્યમાં મુસીબત આવી રહી છે. જો કે ખાણની અંદર પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહી છે. જેથી મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ ન થાય. 
 
માનીસા ક્ષેત્રના મહાપૌર સેજિંગ એર્ગને જણાવ્યુ કે ઈજમીરના તટીય શહેર એજિએનથી 120 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સોમામાં એક ખાણમાં બ્લાસ્ટ થયો જેમા લગભગ 600 કર્મચારીઓ ફંસાયા હોવાની આશંકા છે. જો કે એર્ગનના દુઘટનામાં માર્યા ગયેલા ખાણમાં ફસાયેલા કર્મચારીઓના આંકડાની પુષ્ટિ હજુ થઈ નથી. 
 
Turkey coal mine blast killed hundreds stranded
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments