Biodata Maker

બલ્ડ પ્રેશર ઓછું કરવા માટે આ ડ્રિંકના સેવન કરો

Webdunia
બુધવાર, 25 મે 2016 (00:10 IST)
સૌભાગ્યથી ઘણી પ્રાકૃતિક ઉપાય છે જેથી બલ્ડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ઘણા દશકોથી લોકો બલ્ડપ્રેશરને ઓછું કરવા માટે એક ડ્રિંકના સેવન કરવા આવી રહ્યા છે જે મુખ્ય પદાર્થો દૂધ અને લસણથી મિક્સ કરીને બને છે. 
બ્લડપ્રેશર ઓછું કરવામાં લસણ ખૂબ લાભદાયક ગણાય છે. કારણકે એમાં અલિસિન નામનો ઘટક હોય છે ,જે બ્લ્ડપ્રેશર પર ચમતકારિક રૂપથી કામ કરે છે અને એમની તપાસ કરતા રહે છે. 
 
જાણો કયાં-કયાં કારણોથી થાય છે ઉચ્ચ રક્તચાપ 
 
જ્યારે લસનને દૂધ સાથે મિક્સ કરાય છે જે કેલ્શિયમ અને એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું હોય છે , તો પરિણમા આશચર્યજનક હોય છે. આ ડ્રિંકને બનાવા માટે જરૂરી સામગ્રી અને એમની માત્રા વિશે 
 
મિલ્ક અને ગાર્લિક 
જરૂરી સામગ્રી
1 ટીસ્પૂન વાટેલું લસણ 
1 કપ દૂધ 
1 ટીસ્પૂન મધ(ઈચ્છામુજબ) 
વિધિ- સૌથે પહેલા લસણની કલીને વાટીને એને 1 કપ હૂંફાણા દૂધમાં મિક્સ કરો. જો તમેન લસનનું સ્વાદ પસંદ નહી હોય તો એમાં થોડું  મધ મિક્સ કરો. અઠવાડિયામાં બે વાર આ ડ્રિંક પીવાથી તમને આરામ મળશે. તમારા બ્લ્ડપ્રેશરને નિયંત્રિત રહેશે અને તમારા શરીરના કામો પણ સુધાર થશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments