Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા પગની સુંદરતા

Webdunia
- સાધારણ ગરમ પાણીમાં બે ચમચી મીઠુ અને એક ચમચી કોઈપણ શેમ્પું નાખીને તેમાં 15 થી 20 મિનિટ સુધી પગ ડુબાડી  મૂકો પછી પગ બહાર કાઢી એક ચીકણા પત્થરથી એડીઓ ધસી નાખો  , આનાથી નિર્જી વ ચામડી નીકળી જશે.

- રાતે ઉંધતા પહેલાં સીધા સુઈને, હાથની આંગળીઓ લગંભગ દોઢ ઈંચ જેટલી સરસિયાના તેલમાં ડુબાડી નાભિમાં સતત 2-3 મિનિટ સુધી માલિશ કરતાં રહો. તેલ નાભિમાં શોષાઈ જાય ત્યાં સુધી માલિશ કરતા રહો. આ પ્રયોગ ફક્ત એક અઠવાડિયા સુધી કરવાથી એડિયો સાફ, ચિકણી અને મુલાયમ બની જાય છે.

- ગોળ, ગુગલ, ચુનો, સરસિયાના કુરિયા,ગુલેટી,અને સેધુ મીઠુને 10-10 ગ્રામ લઈને બારીક વાટી લો, આમાં 10-10 ગ્રામ ધી અને મધ ઉમેરી તેનો મલમ બનાવી લો. આ મલમને રોજ રાતે સૂતા પહેલા એડીઓમાં લગાવી દો થોડાક જ દિવસોમાં એડીઓ મુલાયમ બની

- સરસિયાના તેલમાં મીણને ઓગાળી, સુકી મેંહદી ભભરાવી દો અને હૂંફાળું હોય ત્યારેજ ફાંટેલી એડીઓમાં ભરી દો,આવું ત્રણ ચાર વાર કરવાથી લાભ થશે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments