Dharma Sangrah

સ્માર્ટફોન છે શરીરમાં 5 જગ્યા પર દુખાવાના કારણ

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2019 (07:30 IST)
સ્માર્ટફોન અમારા જીવનનો એક જરૂરી ભાગ બની ગયું છે અને તેના વગર હવે અમારો કામ પણ નહી ચાલે આ તો સાચું છે. પણ સ્માર્ટફોન તમારા આરોગ્યથી સંકળાયેલી સમસ્યા પણ આપી રહ્યું છે. તમારા શરીરમાં આ 5 જગ્યાઓ પર થતાં દુખાવાનો કારણ, આ સ્માર્ટફોન થઈ શકે છે. 
1. આંગળીમાં દુખાવો- લાંબા સમય સુધી ફોનના ઉપયોગ કરવાથી આંગળીઓમાં દુખાવો બની શકે છે. તેનાથી આંગળીઓમાં દુખાવાની સાથે ખેંચાવ કે અકડન પણ થઈ શકે છે. 
 
2. ગરદનમાં દુખાવો- ફોનનો ઉપયોગ કરતા સમયે તમારી ગર્દનમાં પણ દુખાવો થવું સ્વભાવિક છે. લાંબા સમય સુધી ગરદન પર દબાણ આપવું કે એકજ સ્થિતિમાં રાખવી હાનિકારક થઈ શકે છે. 
 
3. આંખ દુખાવો- લાંબા સમય સુધી સ્માર્ટફોનના ઉપયોગ કરવાથી આંખમાં દુખાવો, બળતરાની સાથે આંખની બીજી સમસ્યાઓ પણ આપી શકે છે. તેનાથી 
આંખમાં સૂકાપન પણ આવી શકે છે. 
 
4. પીઠ દુખાવો- સતત બેસીને સ્માર્ટફોનના ઉપયોગ કરી તમારી પીઠમાં જકડન અને દુખાવો આપી શકે છે. તેનાથી બચવા માટે સક્રિય રહેવું જરૂરી છે. 
 
5. ખભામાં દુખાવો. હાથમાં ફોન પકડીને  તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો તો ખભામાં પણ ખેચાવ હોય છે. અને આ દુખાવામાં પણ બદલી શકે છે. તેથી વચ્ચે વચ્ચે બ્રેક જરૂર લેતા રહેવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments