rashifal-2026

મુસાફરી કરતી વખતે ઉલ્ટીથી પરેશાન, આ રીતે કરો મુસાફરીની સમસ્યાનો ઉકેલ

Webdunia
શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (09:07 IST)
Vomiting During Traveling- લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ સફર કરતા ગભરાય છે તેથી હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે વેબદુનિયા ગુજરાતી લાવ્યા છે તમારા જ રસૉડાથી તમારા માટે આ ટીપ્સ જેને અજમાવીને તમે સફરના સમયે પણ ઉલ્ટીની સમસ્યાથી બચી શકો છો. કરો આ ઉપાય 
 
#આદુ માં એટીમેનિક ગુણ હોય છે,  એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમ્યાન જી મચલાવતા પર આદુંની ગોળી કે પછી આદુંની ચાનો સેવન કરો. 
 
#લવિંગ - સફર દરમ્યાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી  લો. 
 
#લીંબૂ - સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબૂ જરૂર રાખો. જ્યારે પણ ઉબકા આવે તો લીંબૂને સૂંઘવાથી કે તેને ચૂસવાથી તમને ઉલ્ટી નહી થશે. 
 
#ડુંગળી- સફરમાં થતી ઉલ્ટીથી બચવા માટે સફરમાં જતાના અદધા કલાક પહેલા 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી આદુંનો રસ મિક્સ કરી લેવું જોઈએ. 
 
#સંચણ અને કાળી મરી - લીંબૂ ઉપર કાળી મરી અને સંચણ ભભરાવીને ચાટવાથી પણ ખરાબ મન સારું થાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

વધુ જુઓ..

ધર્મ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments