Biodata Maker

તલ ગોળના લાડું ખાવાથી થશે 5 ચમત્કારિક આરોગ્ય લાભ

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (00:17 IST)
મકર સંક્રાતિના સમયે તલ ગોળના લાડું ઘરેઘરે બને છે. આ સ્વાદમાં તો મજેદાર હોય જ છે, આરોગ્ય માટે પણ ઘણા રીતે ફાયદાકારી હોય છે. વિશ્વાસ નહી હોય તો જાણો આ 5 ફાયદા 
1. તલના લાડું પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. આ કબ્જ, ગૈસ અને એસિડીટીને ખત્મ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદગાર હોય છે. 

મકર સંક્રાતિ પર આ સુંદર પોસ્ટરથી આપો મિત્રોને શુભકામના

2. ઠંડીના મૌસમમાં ખાતા પર તલના લાડું ઠંડીના દુષ્પ્રભાવનથી બચાવે છે અને શરીરમાં જરૂરી ગર્મી પેદા કરવામાં ખાસ મદદ કરે છે. ભૂખ વધારવા માટે પણ આ અસરકારક છે. 
 
3. મહિલાઓમાં થતી માસિક ધર્મ સંબંધ પરેશાનીમાં આ લાભકારી હોય છે. ન માત્ર આ દુખાવામાં આરામ આપે છે. પણ માસિક ધર્મને પણ નિર્બાધ કરે છે. 

આ પકવાનો વગર અધૂરો છે મકર સંક્રાતિનો તહેવાર, વાંચો 7 ડિશેસ બનાવવાની સરળ વિધિ

4. આ પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂકા મેવા અને ઘીનો પ્રયોગ કરી બનાવવાના કારણે આ ખૂબ પૌષ્ટિક હોય છે અને વાળ અને ત્વચા માટે ખાસ રૂપથી ફાયદાકારી સિદ્ધ હોય છે. 

Makar Sankranti 2020- મકર સંક્રાતિના જુદા-જુદા 10 નામ, મહત્વ અને પૌરાણિક માન્યતા

5. તનાવને ઓછું કરવા માટે તલના લાડુંનો સેવન કરાય છે કારણકે તલ અને ગોળના સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Israel US Strikes in Iran LIVE: વોશિંગ્ટન પોસ્ટે ઈરાન પરના હુમલા પાછળ ઇઝરાયલી-સાઉદી ષડયંત્રનો ખુલાસો

સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો તમારા શહેરના ભાવ

પુણેની એક પ્રખ્યાત શાળાના 84 વિદ્યાર્થીઓ દુબઈમાં ફસાયેલા છે.

પીએમ મોદી રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે રહેશે, સર્વાઇકલ કેન્સર રસીકરણ અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ રજૂ કરશે.

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત સેમીકોન 2026' સમિટનું આયોજન

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

આગળનો લેખ
Show comments