Biodata Maker

કેવા છે તમારા મોજા જાણો 5 કામની વાતોં

Webdunia
બુધવાર, 23 મે 2018 (00:58 IST)
પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ  મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે ટાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ...... 
 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે. 
 
4. ટાઈટ મોજા પહેરવાની ટેવ તમને વેરીકોજની સમસ્યાનો શિકાર બનાવી શકે છે, આટલું જ નહી, જો તમને આ સમસ્યા પહેલાથી છે, તો સ્થિતિ વધારે બગડી શકે છે. 
 
5. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએમ મોદી આજે આસામ અને બંગાળની મુલાકાત લેશે, 3,250 કરોડના પ્રોજેક્ટ્સ અને બે નવી અમૃત ભારત ટ્રેનોનું અનાવરણ કરશે.

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments