Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢામાં પાણી લાવતી ખાટી મીઠી આમલી આરોગ્ય માટે છે ખૂબ ગુણકારી...

Webdunia
બુધવાર, 29 જૂન 2016 (15:33 IST)
આમલી વિશે આપણે બધા જાણીએ છી. ખાટી મીઠી આમલી ખાવામાં દરેકને ટેસ્ટી લાગે છે.  ચાટ, પાણીપુરીનો સ્વાદ તો આનાથી એકદમ વધી જાય છે. આ આરોગ્ય માટે પણ એટલી જ લાભકારી છે. આરોગ્ય સાથે જોડાયેલ અનેક પરેશાનીઓમાંથી રાહત અપાવવામાં મદદરૂપ છે. આવો જાણીએ આમલીના ફાયદા વિશે... 
 
 
1. દિલ માટે લાભકારી - આમલીમાં પોટેશિયમ જોવા મળે છે અને આ દિલ માટે ખૂબ લાભકારી છે. તેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 
 
2. કોલેસ્ટ્રોલ ઓછુ કરે -  આ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 
 
3. પાચન ક્રિયા રાખે વ્યવસ્થિત - તેમા ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે જે ખોરાકને પચવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને ડાયેરિયા જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. 
 
4. પોષક તત્વોથી ભરપૂર - આમલીમાં વિટામીન સી.ઈ અને બી જોવા મળે છે. તેમા કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગનીઝ અને ફાઈબર જેવા બધા ગુણ રહેલા છે. જે શરીર માટે જરૂરી છે. 
 
5. રક્ત સંચાર સુચારુ - આ શરીરમાં રક્ત સંચારને ઠીક રાખે છે અને રેડ બ્લડ સેલ બનાવવામાં સહાયક છે. નબળાઈ, યાદગીરિ અને પેટ સંબંધી સમસ્યાઓમાં પણ લાભકારી છે. 
 
6. માંસપેશિયોનો વિકાસ - માંસપેશિયોના વિકાસ માટે પણ આનુ સેવન લાભકારી છે. 
 
7. ડાયાબિટીસમાં લાભકારક - ડાયાબિટીસના દર્દી માટે આમલીનુ સેવન ખૂબ લાભકારી છે. આ કાર્બોહાઈડ્રેટ્સને સહેલાઈથી પચાવવામાં મદદ કરે છે. જેનાથી લોહીમાં ગ્લુકોઝ અને ઈંસુલિનનુ સંતુલન કાયમ રહે છે. 
 
8. આંખોની રોશની વધારે - આમલી વિટામિન એ થી ભરપૂર હોય છે જે આંખો માટે ખૂબ જરૂરી છે.  આમલીનુ સેવન રોજ કરવાથી ચશ્મા નહી આવે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments