Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે કેન્સરના લક્ષણો, જાણો તમને કેન્સર તો નથી ને .. ?

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (11:30 IST)
કેંસરથી બચવા માટે આ લક્ષણો દેખાય તો જરૂર સાવધ થઈ જાવ. રીડર ડાયજેસ્ટના મુજબ જો તમે હંમેશા સ્વસ્થ રહો છો પણ અચાનક જ તમને સતત તાવ કે ઈંફેક્શન રહેવા લાગે તો તમારે સાવધાન થવાની જરૂર છે. 
 
સતત ગળાની ખરાશ રહે અને અનેક અઠવાડિયા સુધી બની રહે તો આ ગળાનું કેંસર હોઈ શકે છે. આ ઉપરાંત ખાવાનુ ગળવામાં કોઈ તકલીફ હોય તો પણ સાવધ થઈ જવુ જોઈએ. 
 
સ્ત્રીઓએ ખુદને કૈસરથી દૂર રાખવા માટે આ લક્ષણો દેખાતા જરૂર સાવધ થઈ જાવ. તેમા સૌ પહેલા જો 50ની વય પાર કરી ચુકેલી મહિલાઓ મોનોપોઝ થયા પછી પણ જો પીરિયડ્સ હોય કે થોડો પણ રક્તસ્ત્રાવ થય તો આ સંકેત યૂરીન કેંસરના છે. 
 
આ ઉપરાંત જો બ્રેસ્ટમાં ગાંઠ હોય કે પછે તેનો રંગ બદલાય ગયો હોય કે સોજો આવી ગયો હોય તો સમજી લો કે આ બ્રેસ્ટ કેંસર તરફ ઈશારો છે. 
 
રીડર ડાયજેસ્ટ મુજબ જો ક્યારેક અચાનક જ સૂઈને ઉઠ્યા અને શરીર પર ઘાવ કે થક્કા જમી ગયા  હોય તો લ્યૂકેમિયા હોઈ શકે છે. 
 
જો તમારા પેટમાં વારેઘડીએ સોજો રહે તો એ પણ કેંસર હોઈ શકે છે. જો આવો સોજો માસિક ધર્મના સમયે હોય તો આ સામાન્ય હોઈ શકે છે  પણ ત્યારબાદ પણ આવી સ્થિતિ રહે તો થોડા સાવધ થઈ જવુ જોઈએ. અનિયમિત માસિક ધર્મ પણ ઓવેરિયન કે વેજાઈનલ કૈસર હોઈ શકે છે. 
 
સતત ઓછુ થતુ વજન પણ આ તરફ ઈશારો કરે છે. 
 
જો આખી રાત સૂતા રહેવા છતા પણ તમે તાજગીનો અનુભવ ન કરો અને મોટાભાગે થાકનો અનુભવ કરો તો તેનાથી પણ સાવધ થવાની જરૂર છે. 
 
સતત થનારો માથાનો દુખાવો જો માઈગ્રેન નથી તો આ ખતરનાક બની શકે છે. 
 
સવારે જો તમારા મળ સાથે લોહી આવે તો આ કોલોન કૈસરનુ લક્ષણ હોઈ શકે છે.  

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments