Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમી આવી ગઈ, 10 સરળ ટિપ્સ ખાસ તમારા માટે

Webdunia
બુધવાર, 13 માર્ચ 2019 (12:12 IST)
ગર્મીનો મૌસમ એટલે કે લો લાગવાનો ખતરો, એનર્જી ઓછી થવી અને દિવસભર સુસ્તી લાગવી. એ સમયે કેટલાક એવા ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પોતાને ગર્મીના પ્રકોપથી બચાવીને સ્વસ્થ રહી શકો છો. 
1. કોઈપણ પરિસ્થિતિમાં વગર ખાધા ઘરથી બહાર ન નિકળવું
 
2 ખુલ્લા શરીર બહાર ન આવવું, ટોપી પહેરવી, કાનને ઢાંકી રાખો અને આંખ પર ચશ્મા જરૂર લગાવો.
 
3 એસી(AC)થી નિકળતા તરત તડકામાં ન જવું. 
 
4. વધારે થી વધારે પાણી પીવો. જેનાથી પરસેવું આવીને શરીરનો તાપમાન નિયમિત થઈ શકે અને શરીરમાં પાણીની ઉણપ નહી હોય. 
 
5. દરરોજ ડુંગળી ખાઓ અને સાથે પણ રાખો. 
 
6 વધુ ગરમીમાં મોસમી ફળ, ફળોના રસ, દહીં, મઠડા, જિરા છાશ, જજજીરા, લસ્સી, મૅમૅક પના પીવો અથવા મૅજની ચટણી ખાઓ.
 
7 હળવા અને તરત પચાય એવું ભોજન કરો. 
 
8 નરમ, સૌમ્ય, સૂતી કપડાં પહેરવું જેનાથી હવા અને કપડાં શરીરને પરસેવું શોષીતું રહે. 
 
9. તળેલી અથવા મસાલાદાર વસ્તુઓથી દૂર  રહો, તે તમારી પેટને ખરાબ કરી શકે છે. 
 
10. આ બધા ઉપરાંત સમય સમય પર જરૂરિયાત મુજબ ગ્લુકોઝનો ઉપયોગ કરવો અને તમારી ઊર્જાનો બિનજરૂરી ઉપયોગ ન કરવી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Rang Panchmi 2025: આંજે રંગપંચમીના દિવસે આ ઉપાયો કરશો તો જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધન-ધાન્યનો વરસાદ

Ram Navami 2025- રામ નવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજા કરવાનો શુભ મુહુર્ત અને યોગ કયો છે?

Gudi padwa 2025- ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? જાણો આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

આગળનો લેખ
Show comments