Biodata Maker

Socks For Health- કેવા છે તમારા મોજા જાણો 5 કામની વાતોં

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (09:46 IST)
પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ  મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે એ ટાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ...... 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે. 
 
4. ટાઈટ મોજા પહેરવાની ટેવ તમને વેરીકોજની સમસ્યાનો શિકાર બનાવી શકે છે, આટલું જ નહી, જો તમને આ સમસ્યા પહેલાથી છે, તો સ્થિતિ વધારે બગડી શકે છે. 
 
5. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Train Accident: જમુઈમાં માલગાડી પાટા પરથી ઉતરી, 24 કલાક માટે રેલ વ્યવહાર ઠપ્પ; 34 જોડી ટ્રેનોને અસર

Year ender 2025- પહેલગામ હુમલો અને અમદાવાદ વિમાન દુર્ઘટના... 2025 ની પાંચ મોટી ઘટનાઓ જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો

પાકિસ્તાની આતંકવાદીઓનો પીછો કરીને તેમને મારી નાખશે સેના, કિશ્તવાડ અને ડોડામાં 'ઓપરેશન ઓલઆઉટ' શરૂ

Amit shah - ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાત લેશે

Weather News- કાશ્મીર ખીણ ચિલ્લાઈ કલાનથી ઘેરાઈ ગઈ, સોનમર્ગમાં તાપમાન પહોંચ્યુ -5.8°C પર

વધુ જુઓ..

ધર્મ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments