Dharma Sangrah

શાકભાજીમાં છિપાયેલા ઈયળો કે અન્ય જીવાત પેટમાં જઈને ઉભી કરી શકે છે બીમારી, જાણી લો તેને કાઢવાની સહેલી રીત

Webdunia
ગુરુવાર, 6 નવેમ્બર 2025 (13:38 IST)
worms from vegetables
શાકભાજીઓ આપણા શરીર માટે લાભકારી હોય છે. તેમા વિટામિન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર હોય છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આપણે રોજ જે લીલીછમ અને તાજી દેખાતી શાકભાજીઓ ખાવામાં સામેલ કરીએ છીએ. તેમા કંઈક છુપાયેલુ હોઈ શકે છે ?  તે આપણને દેખાતી નથી.  જો આ જીવાત પેટમાં જાય તો ગંભીર પેટ દુ:ખાવો, ઉલ્ટી, સંક્રમણ અને પાચન સાથે જોડાયેલ અનેક પરેશાની ઉભી કરી શકે છે. તેમા છિપાયેલા કીડાને શાકભાજીમાંથી કાઢવા માટે તમે આ કેટલીક ટિપ્સને ફોલો કરી શકો છો.  
 
મીઠાવાળુ પાણી - મીઠાવાળુ પાણી શાકભાજીને સાફ કરવાનો એક પ્રભાવી રીત છે. શાકભાજીને 15-20 મિનિટ સુધી કુણા પાણીમાં મીઠુ નાખીને પલાળી દો. તેનાથી જીવાતો કે માટી ઉપર તરવા માંડે છે અને શાકભાજી એકદમ સ્વચ્છ થઈ જાય છે.  
 
બેકિંગ સોડા - એક ચમચી બેકિંગ સોડા પાવડર કીટાણુને હટાવવામાં ખૂબ લાભકારી છે. 1 લીટર પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શાકભાજીને એ પાણીમાં પલાળી દો. તેનાથી શાકભાજી પર ચોંટેલા કીટનશક અને ધૂળ સહેલાઈથી નીકળી જાય છે. 
 
હળદરવાળુ પાણી - હળદરમાં પ્રાકૃતિક એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે. કુણા પાણીમાં થોડી હળદર અને શાકભાજીને થોડીવાર માટે છોડી દો. આ રીત તમને શાકભાજીમાંથી ઈયળો અને જીવાત હટાવવામાં મદદ કરી શકે છે. 
 
લીંબુનો રસ - શાકભાજીને સાફ કરવા ને તાજી રાખવા માટે પાણીમાં થોડા ટીપા લીંબૂનો રસ નાખીને તેને 5-10 મિનિટ પલાળી દો. આ રીતે શાકભાજીને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે અને શાકભાજીને તાજી રાખવામાં મદદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત વિધાનસભા: આજે પ્રશ્નોત્તરી કાળ સાથે બેઠકોનો ધમધમાટ, બેરોજગારી અને અશાંત ધારાના વિધેયકો પર રહેશે નજર

મેચમાં થયો વિચિત્ર ડ્રામા, અમ્પાયરે વાઈડ બોલ આપ્યો તો બાંગ્લાદેશે લીધો રિવ્યુ અને સિરીઝ હારી ગયું પાકિસ્તાન

'શિવાલિક'ના આગમન પછી, 'નંદા દેવી' આજે ભારત પહોંચશે, દેશને મોટી રાહત મળશે.

બિહારથી રાજ્યસભા પહોંચ્યા 5 નેતા, નીતિશ કુમાર અને નીતિન નવીન સહિત પાંચેય એનડીએ ઉમેદવારો જીત્યા

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, માં અંબાની રહેશે વિશેષ કૃપા, ઘરમાં ધન-ધાન્યમાં રહેશે બરકત

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 17 માર્ચ

માસિક શિવરાત્રીનાં દિવસે કરો આ વિશેષ ઉપાય, જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી મહાદેવ અપાવશે છુટકારો

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, માં અંબાની રહેશે વિશેષ કૃપા, ઘરમાં ધન-ધાન્યમાં રહેશે બરકત

આગળનો લેખ
Show comments