rashifal-2026

Health Tips- ગરમીમાં ડુંગળીનો સેવન કરવાથી પહેલા જાણી લો તેના નુકશાન

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (14:07 IST)
ગરમીના મૌસમ શરૂ થઈ ગયો છે. તાપમાન સતત વધી રહ્યો છે આ મૌસમમાં શરીરને ઠંડજ આપવા માટે ઠંડા શરબતનો સેવન કરે છે. પણ ભોજનમાં ડુંગળી જરૂર શામેલ કરવી. ગર્મીમાં તેના વગર ભોજન અધૂરો 
છે. 
 
ડુંગળીના ઘણા ફાયદા છે તેના સેવનથી ગરમીમાં લૂ નહી લાગે છે. શરીરમાં ઠંડક બની રહે છે પણ શું તમે આ વાત જાણો છો કે જો એક લિમિટથી વધારે તેનો સેવન કરો છો તો નુકશાન પણ છે. જીહા આજે તમને 
જણાવીએ છે કે ગરમીના કારણે ડુંગલીનો વધારે સેવન નુકશાનદાયક છે આવો જાણીએ તે 5 વાતોં. 
 
1. ડુંગળીમાં રહેલ તત્વ ફ્રૂકટોજ વધારે માત્રામાં હોય છે. ગૈસ સંબંધિત પરેશાની થવા લાગે છે. વધારે ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ થવા લાગે છે. 
2. તેમાં રહેલ પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેનાથા કાર્ડિયોલિવર સિસ્ટમને નુકશાન હોઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરાની શિકાયત થવા લાગે છે. 
3. ડુંગળીનો સેવન પ્રેગ્નેંટ મહિલાઓને નહી કરવું જોઈ. તેના સેવનથી તમને ખાટી ડકાર , છાતીમાં બળતરાની જેવી સમસ્યા થવા લાગે છે.
4. તમે હમેશા જોયુ હશે કે ઘણા લોકો ડુંગળી ખાવાથી બચે છે અને જે લોકો વધારે ડુંગળી ખાય છે તેની પાસે જવાથી બચે છે આવું કારણકે તેમા મોઢાથી ડુંગળીની દુર્ગંધ આવે છે. 
5. ડુંગળી જેટલી લાભકારી છે તેટલી નુકશાનકારી પણ છે  જી હા તેના વધારે સેવનથી લોહી પાતળુ થવાનો ડર રહે છે. તેમાં રહેલ વિટામિન કે બહુ વધારે માત્રામાં હોય છે.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજ તૂટી પડતાં નવ કામદારો ઘાયલ, અનેક ફસાયા; એમોનિયા ગેસ લીકેજ

અમે કોઇપણ હાલતમાં અમારા હિતોની કરીશું રક્ષા, ઈરાન-લેબનાન પર હુમલા ચાલુ રહેશે, ટ્રમ્પ સાથે વાતચીત પછી નેતન્યાહૂનું એલાન

પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની વાતો માત્ર અફવા : પંપ પર ખોટી લાઈનો ન લગાવવા સરકાર અને પેટ્રોલ એસોસિએશનની વિનંતી

ટ્રંપનુ યુદ્ધવિરામ અને 11 ટકા સુધી ગબડી ગયા કાચા તેલના ભાવ, અમેરિકી બજાર પણ બમ-બમ

પાટણ જિલ્લામાં કલમ 163 લાગુ: ઝીલિયા હુમલા કેસ બાદ પ્રશાસનનો કડક નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments