Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની ચરબીને ઝડપથી ઓછી કરવા માટે પીવો લેમન-ટી, જાણો કેવી રીતે બનાવશો અને ફાયદા

Webdunia
રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (10:29 IST)
મોટાભાગના લોકો જાડા નથી હોતા પણ તેમનુ પેટ બહાર નીકળેલુ હોય છે.  પેટની ચરબી અનેક બીજી સમસ્યાઓને વધારી દે છે, આવામાં રોજ નાની-નાની કોશિશ કરવાથી પેટની ચરબીથી મુક્તિ મેળવી શકાય છે.  જેવી કે પેટની ચરબી ઓછી કરવામાં લેમન-ટી કારગર હોય છે. આજે અમે તમને બતાવી રહ્યા છે લેમન ટી બનાવવાના રીતે અને તેના ફાયદા 
 
સામગ્રી 
 
1 ચમચી કે 15 ml લીંબુનો રસ 
2. ચમચી 30 ml મઘ 
1 કપ કે 240 ml ગરમ પાણી 
1 કાળી ચા ની બેગ (black tea bag)
 
ગાર્નિશ કરવા માટે લીંબૂની એક સ્લાઈસ (ઓપ્શનલ) 
 
બનાવવાની રીત - ગરમ પાણીમાં મઘ અને લીંબુનો રસ મિક્સ કરો.  2 ચમચી 30 ml મઘ અને 1 ચમચી કે 15 ml લીંબૂનો રસ મિક્સ કરો. જો તમે તાજા લીંબુ યુઝ કરી રહ્યા છો તો લગભગ અડધા લીંબૂથી તમને લગભગ 1 ચમચી કે 15 ml સુધી રસ મળી જશે.  જો તમારી પાસે તાજા લીંબુનો રસ નથી તો  પછી આ સ્વાદ માટ બોટલવાળા લીંબુના રસનો ઉપયોગ કરો. 
 
ધ્યાન રાખો કે તમને આ મિક્સ્ચરને ત્યા સુધી ભેળવતા રહેવાનુ છે જયા સુધી તમને ગ્લાસના બોટમમાં થોડી પણ મધ દેખાવવી બંધ ન થઈ જાય. 
 
સલાહ - જો તમે મગમાં ગરમ પાણી નાખતા પહેલા જ મઘ નાખો છો તો આ ખૂબ ઝડપથી મિક્સ થઈ જશે. 
 
લેમન ટી ના ફાયદા - 
 
- લીંબૂમાં સેટ્રિક એસિડ જોવા મળે છે. જે તમારી પાચન ક્રિયાને ઠીક બનાવી રાખે છે. તેને રોજ સવારે પીવો. 
- લેમન ટી માં ફ્લેવોનોઈડ્સ નામનુ કેમિકલ જોવા મળે છે. તેનાથી ઘમનિયોમાં લોહી ગંઠાતુ નથી. જેને કારણે હાર્ટ એટેકનુ જોખમ પણ ઓછુ  રહે છે. 
 
-લેમન-ટી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
- લેમન ટી પીવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યા પણ થતી નથી 
- લેમન ટી માં ખૂબ એંટીઓક્સીડેટ ગુણ હોય છે. જે શરીરમાં કેંસર સેલ્સને બનતા રોકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments