rashifal-2026

લોટમાં જરૂર મિક્સ કરો એક વસ્તુ, સવાર સવારે થઈ જશે પેટ સાફ, મળશે આ ફાયદા

Webdunia
શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (16:26 IST)
જો તમે તમારી ઓવરઓલ હેલ્થને મજબૂત બનાવવા માંગો છો તો તમારે તમારી ગટ હેલ્થ પર ખાસ ધ્યાન આપવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સના મુજબ જો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો ઓવરઓલ હેલ્થ ખરાબ રીતે ડેમેજ થઈ શકે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને અલવિદા કહેવા માટે તમારે લોટમાં અળસીનો પાવડર મિક્સ કરવો શરૂ કરી દેવો જોઈએ. 
 
ગટ હેલ્થ માટે લાભકારી છે અળસી
તમારી માહિતી માટે બતાવી દઈએ કે અળસીના બીજ તમારી ગટ હેલ્થ માટે ખૂબ વધુ લાભકારી સાબિત થઈ શકે છે. લોટને ગૂંથતી વખતે એક બે ચમચી અળસીનો પાવડર મિક્સ કરી દો. આ નાનકડી ટિપ્સને ફોલો કરી તમે તમારી કબજિયાતની સમસ્યાને ઘણી હદે રાહત મેળવી શકો છો મતલબ તમારુ પેટ સવાર સવારે જ સાફ થવા માંડશે. 
 
અળસીના બીજમા જોવા મળનારા તત્વ 
ઉલ્લેખનીય છે કે અળસીના બીજમાં ફાઈબર, ઓમેગા-3 ફૈટી એસિડ અને એંટીઓક્સીડેંટ્સની સારી એવી માત્રા જોવા મળે છે. આ જ કારણ છે કે આ બીજના પાવડરને તમે પાચન તંત્ર માટે લાભકારી માનવામાં આવે છે. આ ઉપરાંત આ રીતે અળસીને કંજ્યુમ કરવા એ તમારી વેટ લોસ જર્નીને પણ ઘણી હદ સુધી સહેલા બનાવી શકે છે.  
 
મળશે ફાયદા જ ફાયદા 
અળસીના બીજ તમારા લિવર હેલ્થને મજબૂત બનાવી રાખવામાં કારગર સાબિત થઈ શકે છે. શુગર પેશેંટ્સને પણ અળસીના બીજનુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત અળસીના બીજ તમારી બોડીના મેટાબોલિજ્મને બૂસ્ટ કરવામાં પણ અસરદાર સાબિત થઈ શકે છે. જો તમને દરેક સમયે થાક અને કમજોરી અનુભવાતી રહે છે તો પણ તમે લોટમાં અળસીનો પાવડર મિક્સ કરીને કંજ્યુમ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત: 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બદલ રઝાક ખાનને ફાંસીની સજા; તેના શરીરને જોઈને કરોડરજ્જુ નીચે કંપન આવી ગયું

મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ, 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પહેલા મોટો વિરોધ. કારણ જાણો.

હિમવર્ષાથી ઠંડી, દિલ્હી શિમલા કરતા ઠંડુ, 7 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, ક્યાં ક્યાં વરસાદ અને હિમવર્ષા થશે?

Putin in India Day 2 Live Updates: મિત્રતા, વાતચીત અને ડીલ, પુતિનની ભારત મુલાકાતના દરેક મિનિટના અપડેટ્સ

ભારતમાં પુતિનનું અનોખું સ્વાગત થયું... વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

વધુ જુઓ..

ધર્મ

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

આગળનો લેખ
Show comments