rashifal-2026

એક દિવસમાં વ્યક્તિએ કેટલી વાર પેશાબ કરવો જોઈએ? જો તેનાથી ઓછું કરો છો તો તે આ બાબતોની છે ગંભીર નિશાની

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (00:58 IST)
પેશાબ એ શરીરની ફિલટ્રેશનની પ્રક્રિયા છે જેમાં તે શરીરમાંથી ટોક્સીન દૂર કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયામાં તે શરીરમાંથી પાણી સાથે ટોક્સીન્સને દૂર કરી દે છે અને બ્લેન્ડર સાફ થઈ જાય છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો એ વિચારતા પણ નથી કે આપણે દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ. 
જ્યારે, તમારે સમજવું પડશે કે જો તમે આનાથી ઓછું પેશાબ કરી રહ્યા છો તો તે શરીરમાં થતી કેટલીક સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. જો ધ્યાન આપવામાં ન આવે તો આ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો ચાલો જાણીએ કે ઓછી માત્રામાં પેશાબ થવાના સંકેતો શું છે, પરંતુ તે પહેલા આપણે જાણીએ કે દરેક માણસે દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ.
 
દરેક વ્યક્તિએ દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ? - How many times a day should a person
bladderandbowel.org નાં મુજબ જો તમેં દિવસમાં 4 થી 7 કે 6 થી 10  વાર પેશાબ કરવા જાય છે તો આ નોર્મલ છે. કારણ કે જો તમેં 2 લીટર પણ પાણી પીવો છો તો તમને ૨ થી 4 વાર પેશાબ જઈ શકો છો.  આ શરીરનું તાપમાન, બ્લેન્ડરની સાઈઝ, વય, ડાયેટ અને અનેક અંગોના ફંક્શન પર નિર્ભર કરે છે.  પણ જો તમેં તેનાથી ઓછો પેશાબ કરવા જાવ છો તો અને આ રેગ્યુલર થઈ રહ્યું છે તો તે આ વાતોનો સંકેત હોઈ શકે છે.  
ઓછી માત્રામાં પેશાબ કઈ વાતનો સંકેત છે?- Reason of less urination?
- શરીરમાં પાણીની કમી  
- બ્લેન્ડરનું  યોગ્ય રીતે કામ ન કરવું  
- યુટીઆઈ ઈન્ફેકશને કારણે
- શરીરમાં કેલ્શિયમનું લેવલનું વધવું જેનાથી કિડનીનું ફકશન પ્રભાવિત થાય છે અને તેનાથી પેશાબનું ઓછો થયા છે 
-પ્રોસ્ટેટ (Prostate problems) સાથે જોડાયેલ સમસ્યાઓ જેમાં યૂરીન ફલો ઓછો થઈ જાય છે અને તેથી પેશાબ ઓછો થાય છે.
 
આખરે આવું કિડની અને પેટ સંબંધિત રોગોને કારણે પણ હોઈ શકે છે. તેથી, જો તમે ઓછું પેશાબ કરવા જઈ રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો અને ડૉક્ટરની સલાહ લો. પાણી પીવાનો પણ પ્રયાસ કરો, પાણીથી ભરપૂર ફળો ખાઓ અને શરીરને હંમેશા હાઈડ્રેટ રાખો જેથી તમને આમાંથી કોઈ સમસ્યા ન થાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મદિવસની પાર્ટીમાં ગોળીબાર, 10 લોકો ઘાયલ; બાળકો સહિત ચાર લોકો માર્યા ગયા અને 19 ઘાયલ; Video

વિદ્યાર્થીથી એક તરફા પ્રેમને કારણે શિક્ષકનું શરમજનક કૃત્ય: તેણે નકલી આઈડી બનાવી અને તેણીને બ્લેકમેલ કરી, પછી...

નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ કરવામાં આવી છે. જાણો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ કેવી રીતે વધી છે

Cyclone Ditwah- ચેન્નાઈમાં ભારે વરસાદ, પુડુચેરીમાં દરિયાની સપાટી વધી, NDRF-SDRF હાઈ એલર્ટ પર

સુરતનાં કરોડપતિ બિઝનેસમેનની 19 વર્ષની પુત્રી બની સાધ્વી, લકઝરી લાઇફને ઠોકર મારીને ક્રિયા જૈન એ લીધી દિક્ષા

વધુ જુઓ..

ધર્મ

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

આગળનો લેખ
Show comments