Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - કમળો થાય તો અજમાવો ખાવાપીવામાં આ વસ્તુઓ

Webdunia
ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (15:16 IST)
કમળો એટલે જાંડિસ લિવરથી સંબંધીત રોગ છે. એમાં રોગીને આહાર સંબંધી વિશેષ ધ્યાન રાખવું  જોઈએ. દર્દીએ એવી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ ,જેથી  તેની તબિયત  બગડે.  અમે તમને બતાવીએ છીએ કે કમળામાં  દર્દીેએ  શું ખાવુ જોઈએ. . 
 
1. શેરડીનો રસ અને રસગુલ્લા- દર્દીને હળવુ  ભોજન આપો. શેરડીનો રસ અને પનીરના રસગુલ્લા ખવડાવો. 
2. આમળા   - આમળામાં વિટામિન સી હોય છે. આને કાચો કે સુકાવીને ખાઈ શેકાય છે   આમળાનુ  જ્યુસ પીવાથી લીવર સાફ થાેય છે. 
3. અંકુરિત જવ - જવ લીવરની ગંદગી સાફ કરે છે . એને અંકુરિત કરીને ખાવ. 
4. ટામેટા- - ટામેટાનો  રસ  લીવરને મજબૂત બનાવે છે. 
5. મકાઈ  મકાઈ પાંદડીઓ ગરમ પાણીમાં બાફીને પીવાથી રાહત મળે છે. 
 
આ પણ કારગર 
 
તુલસી- તુલસીના પાન (4-5)સવારે ખાલી પેટ ખાવાથી કમળામાં  લાભ થાય છે. 
 
દહી- દહીમાં રહેલા બેક્ટીરિયા jaundice સામે  લડવા સહાયક હોય છે. આ સરળતાથી પચી જાય છે. 
 
મૂળા ના પાંદડા- મસાલેદાર ભોજન અને ફાસ્ટફૂડ ન ખાવું જોઈએ. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments