Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Care -ડાયબિટીજથી જલદી ખરે છે દાંત

Webdunia
સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (14:50 IST)
ડાયબિટીજનું  કનેકશન હાર્ટ ડિસીસ ,કિડની ફેલ્યોર અને સ્ટ્રોક સાથે જ નહી પણ દાંત સાથે પણ છે. એક અભ્યાસ મુજબ મધુમેહ દર્દીઓના દાંત જલ્દી તૂટી જાય  છે. એમાં પૂર્ણ દંતહીન હોવાની આશંકા બીજા લોકો કરતાં બમણી હોય છે. 
 
કારણ 
 
બ્લડ શુગરની ઉચ્ચ  માત્રાને કારણ  મસૂઢો સુધી પોષક તત્વ પહુચી શકતા નથી. મસઢાની ટીશૂજથી વેસ્ટ પ્રાડક્ટનું  ઉત્સર્જન અવરોધાય છે. એમાં દર્દી પીરિયોડાલ ડિસીસથી પીડિત થઈ જાય છે અને તેના દાંત અસમય ખરવા લાગે છે.
 
સાવધાની
 
મધુમેહના દર્દીએ  દિવસમાં બેવાર બ્રશ કરવો જોઈએ. વર્ષમાં 3-4 વખત મસૂઢાની સફાઈ કરાવો. ખાંડવાળા સ્નેક્સ ન ખાશો.  સફરજન કે ગાજર જેવા કાચા ફળ ખાવા જોઈએ. આ દાંતોને સાફ પણ કરશે અને તમને સ્વસ્થ પણ રાખશે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments