Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beer Benefits- બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...

Webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (13:42 IST)
મિત્રો તમે બધા બિયરનો નામતો સાંભળ્યું હશે. બીયર એક એવી વસ્તુ છે જે આજકાલના બધા લોકો પીવે છે. બીયરને તો હવે દરેક કોઈ પીવા લાગ્યું છે છોકરા-છોકરી બન્ને આપસમાં પીતા રહે છે. જેમ કે કોલ્ડ ડ્રિક્સ પી જાય છે આજે બીયર પી રહ્યા છે વધારેપણુ 
 
* બીયર પીવાથી કેંસરનો પ્રભાવ ઓછું હોય છે અને કેંસરથી લડવાની ક્ષમતા આવે છે કારણકે જે છોડથી બીયર બનાવય છે તેમાં જેથોહમોલ હોય છે . આ અમારા શરીરમાં રોગોને મૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે. 
* તેમાં જેંથોહમોલ હોય છે . આ અમારા શરીરમાં રોગોને મૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે. 
* મિત્રો નિયમિત રૂપથી બિયરનો સેવન કરવાથી દિલના રોગનો ખતરો 25% સુધી ઓછું થઈ જાય છે. 
* બીયરમાં  વધારે માત્રામાં વિટામિન બી હોય છે. વિટામિન બીમાં મળનાર ફોલિક એસિડ હાર્ટ અટેકના ખતરાથી બચાવે છે. 
* અમેરિકામાં થયેલ એક શોધ પ્રમાણે બીયર પીવાથી પથરીને મૂળથી ખત્મ કરી શકાય છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments