Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફૂડ પાઈજનિંગથી બચવા

ફૂડ પાઈજનિંગથી બચવા

Webdunia
બુધવાર, 1 માર્ચ 2017 (12:04 IST)
ગરમીમાં  એક મોટી સમસ્યા છે ફૂડ પાઈજિનિંગ. ફૂડ પાઈજિનિંગ ખોરાકમાં બેકટેરિયા આવવાને કારણે  હોય છે. ફૂડ પાઈજિનિંગમાં તાવ,ઉબકા - ઝાડા થવા,ચક્કર આવવા અને શરીરમાં દુખાવા થવો એ  સામાન્ય વાત છે. ઘણી વાતો ધ્યાનમાં રાખી આ સમસ્યાથી બચી શકાય છે. 
 
તાજુ  ભોજન - જે પણ ખાવ તે તાજુ અને ગરમ કરીને ખાવ. 
 
સાફ વાસણ - ધ્યાન રહે કે  જે  વાસણ અને જે જ્ગ્યા પર તમે ભોજન રાખો તે સાફ સુથરી હોવી જોઈએ. 
 
હાથ ધુવો - જમતા પહેલાં હાથ સારી રીતે ધોવા . 
 
બહારના તળેલા- શેકેલા ભોજનથી દૂર- બજારમાં મળતાં ખુલ્લા તળેલા શેકેલી વસ્તુઓ ,પાનીપુરી વગેરેથી આ દિવસોમાં  દૂર રહેવું . 
 
ઉપચાર લીંબું પાણી - ફૂડ પાઈજિનિંગ થતાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબૂ ,મીઠું , ખાંડ  મિક્સ કરી પીવું . 
 
દહી અને મેથીદાણા  - ઉલટી થઈ રહી હોય તો એક ટેબલ સ્પૂન દહીંમાં એક ચમચી મેથીદાણા મિક્સ કરી લેવાથી લાભ હશે. 
 
ડૉકટરનો  સંપર્ક  - જો દૂષિત ભોજન કરવાથી તમને વારવાર  ઉલટી થાય  ,ઉલટીમાં લોહી આવે ,પેટમાં દુ:ખાવો ,બોલતાં જોતા મુશ્કેલી થાય, નબળાઈ લાગે , એવા લક્ષણ હોય તો તરત જ ડૉકટરનો  સંપર્ક કરવો.   
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

આગળનો લેખ
Show comments