Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવરાત્રીમાં કરી રહ્યા છો ઉપવાસ , તો લો આ હેલ્દી ફરાળી

Webdunia
રવિવાર, 6 માર્ચ 2016 (10:43 IST)
શિવરાત્રીના અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફલાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ આવી જાય . 
મૌસમી - વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થતા રહે છે. એ રીતે વિટામિન સી થી ભરપૂર મૌસમી સંક્રમણથી બચાવે છે. 
 
કેળા- આ એનર્જી બૂસ્ટરના કામ કરે છે અને વ્રતમાં થાક થતા બચાવે છે. 
 
પપૈયા- વ્રતના સમયે આથી પેટ સાફ થઈ જાય છે અને વ્રતમાં થાકથી બચાવે  છે. 
 
બટાટા- બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
 
છાશ- પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . જે લોકોને બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે. 
 
સાબૂદાણા- સાબૂદાણા શરીરમાં જમેલું વધારે પાણી કાઢવના કામ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે. 
 
કૂટ્ટૂ- એના લોટથી હલવા , દલિયા કે ખીર સરળતાથી પચી જાય છે . અને ઉપવાસમાં પાચનતંત્રને દુરૂસ્ત રાખે છે. પણ એને રાંધવા માટે ઘીના પ્રયોગ ન કરવું નહી તો સેહતને નુકશાન થશે. 
 
નારિયળ પાણી- આ શરીરમાં વ્રતના સમયે ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઓછા કરવાના કામ કરે છે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments