rashifal-2026

15 Tips to Eat Sweets on Diwali- દિવાળી પર મિઠાઈ ખાતા સમયે આ વાતની કાળજી રાખવી, ન તો વજન વધશે કે ન તો શુગર

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (13:26 IST)
Diet tips for Diwali:દિવાળીનો તહેવાર એટલે કે ફટાકડા, ઘરની સજાવટ,રંગોળી અને દીવાઓના સિવાય માવા અને મિઠાઈઓથી ભરપૂર સમય. તહેવારના સમયે મિઠાઈથી દૂરી બનાવવી પણ સરળ નથી. પણ આ 15  ટિપ્સ અજમાવીને તમે કરી શકો છો તમારા સ્વાસ્થ્યનો ધ્યાન રાખી શકો છો. તહેવાર પર બગડે સ્વાસ્થય, તેના માટે જરૂર જાણો આ 15  જરૂરી ટિપ્સ 
 
 
1. મિઠાઈથી ભલે પરેજ ન કરવું પણ વધારે માત્રામાં મીઠુ ખાવાથી બચવા જોઈએ. કોશિશ કરવુ કે આખી મિઠાઈ ખાવાની જગ્યા મિઠાઈનો ટુકડો લઈને મોઢુ મીઠુ કરી લેવુ જેનાથી મિઠાસ પણ થાય અને સ્વાસ્થય સારુ રહે. 
 
2. વધુ પડતી ચીકણી મીઠાઈઓ ખાવાનું ટાળો. આ સાથે માવાની મીઠાઈઓ પણ નુકસાન કરી શકે છે. તેના બદલે, તમે ચક્કા અથવા દૂધમાંથી બનેલી મીઠાઈઓ લઈ શકો છો.
 
3. જ્યારે પણ મિત્રો કે સગાઓથી મળવા જઈ રહ્યા છો, તો કોશિશ કરવુ કે ઘરેથી જ નાશ્તો કરીને જવું. તેનાથી પેટ ભરેલો રહેશે તો તમે મિઠા અને બીજા ખાદ્ય પદાર્થના સેવન કરવાથી પોતે બચશો. 
 
4. દરેક ઘરમાં એક કે બે ચમચી અથવા થોડા ખાઓ. નહિંતર, તમને અન્ય મિત્રો અથવા સંબંધીઓના ઘરે ખાવા-પીવામાં મુશ્કેલી પડશે અને તમે ખાવાની ના કરી શકશો નહી. 
 
5. તમારા ઘરે મહેમાનોનું સ્વાગત ચીકણા મીઠાઈને બદલે ડ્રાય ફ્રૂટ્સથી મેહમાનનો સ્વાગત કરવુ. આ તમને મીઠાઈઓ ખાવાથી પણ બચાવશે. અને અને સૂકા મેવાથી કોઈને પરેજ નહી હોય. 
 
6. તહેવારોની સિઝનમાં મીઠાઈઓ અને વ્યંજનોની ભરમાર હોય છે, તેથી તમારો આહાર અગાઉથી નક્કી કરો. કારણ કે કેટલીકવાર પેટ વાનગીઓથી ભરાય છે, અને તમે ભોજન નહી કરી શકો, જે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
 
7. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા માટે મીઠાઈઓથી દૂર રહેવું પણ સારું છે. સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી અને સ્વાસ્થ્ય સારું હોય તો તહેવારનો ઉત્સાહ તે અલગ છે.
 
8. દિવાળી પછી પણ ભોજનમાં ખીર- પુરી હોય છે. આ સ્થિતિમાં હળવો ખોરાક અથવા સલાદ, દહીં, રાયતા અને ફળ ખાવાનો પ્રયાસ કરો.
 
9. તહેવાર પછી શક્ય હોય તો એક દિવસ ઉપવાસ કરો. તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે અને પાચનતંત્રમાં ગડબડ નહી થાય. ઉપવાસ દરમિયાન માત્ર પ્રવાહીનું સેવન કરો.
 
10. ઘણી સાવચેતી રાખવા છતાં પણ જો મીઠાઈ કે તળેલી વસ્તુઓ ખાવામાં આવતી હોય તો માની લો કે મીઠાઈ આગામી એક-બે મહિના સુધી  બિલકુલ સેવન ન કરો. અન્યથા તમે જાડાપણ સાથે અન્ય સમસ્યાઓનો પણ શિકાર બની શકો છો.
 
11. મિઠાઈ ખાવાથી પહેલા શાકભાજી ખાવી. 
 
12. મીઠાના હેલ્દી ઑપ્શનમાં ડાર્ક ચાકલેટ, ત્યાં સફરજન, ગ્રીક યોગર્ટ, ચિયા સીડ્સ પુડિંગ, બનાના આઈસ્ક્રીમ વગેરે છે
 
13. જો તમે મિઠાઈ ખાવાથી પહેલા ફાઈબર વાળા શાકભાજી ખાઓ છો તો શરીરમાં બલ્ડ શુગર ધીમેધીમે વધે છે. 
 
14. મિઠાઈનો મજા લેતા એક્સરસાઈજ જરૂર કરવી. તેનાથી વજન અને શરીરમાં બલ્ડ શુગર વધવાનો થવાનું જોખમ એકદમ ન્યૂનતમ હશે.
 
15.  હળવો ખોરાક અથવા સલાદ, દહીં, રાયતા અને ફળ ખાવાનો ચાલુ રાખો.
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments