Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય સલાહ - યોગ્ય રીતે બદામનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારી

Webdunia
શનિવાર, 13 ડિસેમ્બર 2014 (17:45 IST)
બદામ સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર મેવો છે. આ વિટામિન ઈ અને ફાઈબરનુ ખૂબ જ સારુ સ્ત્રોત છે. સાથે જ તેમા પ્રોટીન્ન કૉપર. ફોસ્ફરસ. મેગ્નેશિયમ અને રીબોફ્લેવિન પણ જોવા મળે છે બદામથી ભરપૂર ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે. 
 
- બદામમાં મેગ્નેશિયમ યોગ્ય માત્રામાં જોવા મળે છે. આ વિટામીન ઈ અને ફાઈબરનો ખૂબ જ સારુ સ્ત્રોત છે. સાથે જ તેમા પ્રોટીન. કોપર્ ફોસ્ફરસ. મેગ્નેશિયમ. અને રીબોફેલ્વિન પણ જોવા મળે છે. બદામથી ભરપૂર ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે. 
 
- બદામમાં મેગ્નેશિયમ ઉચ્ચ માત્રામાં જોવા મળે ક હ્હે. આ ઉંધ અને માંસપેશીયોના આરામને વધારે છે. આ સાથે જ આ એ પ્રોટીંસની આપૂર્તિ પણ કરે છે જે ઉંઘ દરમિયાન બ્લડ શુગરના સ્તરને સ્થિર કરવામાં સહાયક હોય છે. આ અલર્ટ એડ્રેનાલીન સાઈકિલ થી રેસ્ટ એંડ ડાયજેસ્ટ સાઈકલ તરફ લઈ જઈને તમારી ઉંઘ સારી બનાવે છે.  
 
- આનાથી હ્રદયની રક્ત વાહિકાઓ સ્વસ્થ બને છે. લોહીમા એંટીઓક્સીડેંટની માત્રામાં ઉલ્લેખનીય રૂપે વધારો થાય છે. જેને કારણે લોહીનું સંચાર વધે છે અને રક્ત પ્રવાહમાં સુધાર થાય છે.  
 
- 8 બદામને તેલમાં મલાઈ અને લીંબુના રસના થોડાક ટીપા મિક્સ કરી ત્વચા પર હળવા હાથે મસાજ કરો. આના પ્રયોગથી ત્વચામાં નિખાર આવે છે. 
 
- ભોજન પછી છાતીમાં બળતરા થતા અજમો અને એક બદામ દાંતોથી ચાવીન ખાવ. 
 
- ભૂલવાની ટેવથી છુટકારો મેળવવા 9 બદામ રાત્રે પાણીમાં પલાળી દો. સવારે છાલટા ઉતારીને ઝીણા કરી પેસ્ટ બનાવી લો અને હવે એક ગ્લાસ દૂધ ગરમ કરો. તેમા બદામનુ પેસ્ટ નાખીને તેમા 3 ચમચી મઘ પણ નાખો. દોધ જ્યારે હુંફાળુ રહે ત્યારે પીવો. આ મિશ્રણ પીધા પછી બે કલાક સુધી કશુ જ ખાશો. 
 
- કરચલીઓ અને ખીલથી બચવા માટે મલાઈ અને બદામ તેલ મિક્સ કરીને ચેહરા પર લગાવો. 
 
- શુષ્ક ત્વચા પર બદામના તેલની માલિશ કરવાથી ચહેરો ખીલી જાય છે. 
 
- આંખો નીચે કાળા ધબ્બા થયા હોય તો આંખોની આસપાસ બદામના તેલની માલિશ લાભદાયક છે. 
 
- બદામ લેપથી તૈયાર માસ્ક ત્વચાની પૌષ્ટિકતા માટે લાભકારી છે. 
 
- જ્યારે નવા ચંપલ કરડે તો બદામને વાટીને તેમા જૈતૂનનુ તેલ મિક્સ કરીને પ્રભાવિત સ્કીન પર મસાજ કરો. જ્યારે સ્કિન મુલાયમ થઈ જાય તો પગને ધોઈ લો. આ ઉપાય પગ પર પડેલા કાળા ધબ્બાને પણ દૂર કરે છે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments