Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 20 રૂપિયાની સોપારી મટાડશે અનેક રોગ, પેશાબમાં બળતરા સહિતની આ સમસ્યાઓનો છે દેશી ઉપચાર

Webdunia
શનિવાર, 18 માર્ચ 2023 (09:33 IST)
સોપારી ખાવાના ફાયદાઃ સોપારીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને ગુટખા અને તમાકુ યાદ આવી જાય છે, જ્યારે તે એક કાષ્ઠફળ (લાકડાવાળું ફળ)  છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ગ્લુકોસાઈડ્સ, આઈસોપ્રેનોઈડ્સ, એમિનો એસિડ્સ અને યુજેનોલ જેવા વિશેષ ઘટકો જોવા મળે છે. આ શરીર માટે કેટલાક આવશ્યક એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને ઘણા રોગોને રોકવામાં મદદ કરે છે. પરંતુ, ઉનાળામાં, સોપારી ખાવાના ખાસ ફાયદા છે કારણ કે તે આ ઋતુમાં થતી અનેક બીમારીઓથી બચાવી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે... 
 
માત્ર 20 રૂપિયાની સોપારી દૂર કરી શકે છે આ 4 બીમારી - Benefits of Sopari 
 
1. પેશાબમાં બળતરા  - Supari for Urine burning
 
સોપારી તાસીર ઠંડી હોય છે અને બીજું તે ડાયયૂરેટિકની જેમ   કામ કરે છે. આવી સ્થિતિમાં, પહેલા તે બળતરાને શાંત કરે છે અને પેશાબની માત્રામાં વધારો કરે છે. આનાથી પેશાબમાં બળતરા થવાની સમસ્યા ઓછી થાય છે અને તમે UTIની સમસ્યામાં પણ આરામ અનુભવો છો.
 
2. મોઢામાં ચાંદા પડી જવા - Supari for mouth ulcer
 
મોઢામાં ચાંદા પડવા પર સોપારીનું સેવન અનેક રીતે ફાયદાકારક છે. ઉલ્લેખનીહ છે કે સોપારીનું પાણી પીવાથી પેટમાં વધેલા એસિડિક પીએચમાં ઘટાડો થાય છે. આ સાથે, તે વધેલા પિત્તને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે મોઢાંનાં ફોલ્લાઓને ઘટાડે છે
 
3. સાંધાના દુખાવામાં - Supari for arthritis
 
સાંધાના દુખાવામાં પણ સોપારીનું સેવન અનેક રીતે ફાયદાકારક છે. આ દર્દનિવારક (analgesic) તરીકે કામ કરે છે અને સંધિવાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને ઘટાડે છે અને હાડકાં સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ છે.
 
4. પાઈલ્સમાં - Supari for piles
 
પાઈલ્સ માં સોપારીનું પાણી પીવું અનેક રીતે ફાયદાકારક છે. તે બોવેલ મૂવમેન્ટ અને મેટાબોલીજમ ને ઝડપી બનાવવામાં મદદરૂપ છે. સાથે જ તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ રીતે, તે પાઇલ્સની સમસ્યામાં આંતરડાની મૂવમેન્ટ અને મળ માર્ગમાં સોજાની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments