rashifal-2026

70 ટકા મહિલાઓને ઉંઘની કમીથી હોય છે થાયરોઇડ, જાણો આરોગ્યથી સંકળાયેલી 5 જરૂરી વાત

Webdunia
શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (12:42 IST)
જો તમે પણ વિચારો છો કે તમે તમારા વિશે બધું જાણો છો તો આવું નથી છે. શરીર અને આરોગ્યથી સંકળાયેલી એવી ઘણી વાતોં છે જે વધારેપણું મહિલાઓને ખબર જ નથી હોય અને આજે અમે તમને એવી જ વાત વિશે જણાવીશ. 
જેને જાણીને તમને અંદાજો થશે કે કેટલું કઈક હતું જે તમે તમારા વિશે નથી જાણો છો. તો ચાલો તમને જણાવીએ છે તે વાતોં. જેને જાણવું દરેક મહિલા માટે જરૂરી છે. 
 
વધારે કસરતથી હોય છે પીરિયડસ અનિયમિત 
મહિલાઓ વજન કંટ્રોલ કરવા માટે ખૂબ વધારે વ્યાયામ કરવા લાગે છે પણ વધારે કસરત કરવાથી પીરિયડસ અનિયમિત થઈ જાય છે. તેથી જરૂરી છે કે તમે નિયમિત માત્રામાં એક્સરસાઈજ કરવી. સાથે જ કસરત પછી શરીરમાં થઈ પાણીની કમીને દૂર કરવા માટે દૂધનો સેવન કરવું. 
 
 
બ્રેસ્ટ સાઈજમાં ફેરફાર 
પીરિયડસ પછી થતા ડિસ્ચાર્જને લઈને પરેશાન ન થાવ. તે સિવાય નાર્મલી થતું ડિસ્ચાર્જ પણ જો સફેસ અને સાફ છે તો તમને ટેંશન લેવાની કોઈ જરૂર નથી. પણ ડિસ્ચાર્જનો રંગ હળવું પીળો હોવું કે તેમાંથી ગંધ આવતા પર તમને તરત ચેકઅપ કરાવવું જોઈએ. 
 
ઓછી ઉંઘથી થાઈરાઈડ 
આ તો બધા જાણે છે કે ભરપૂર ઉંઘ સ્વસ્થ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. પણ શું તમને ખબર છે કે 70 ટકા મહિકાઓને થાઈરાઈડની સમસ્યા ઉંઘની કમીથી હોય છે. તેથી સારું હશે કે તમે પૂરતી ઉંઘ લેવી. 
 
નખ વધવું 
મહિલાઓના નખ કરતા પુરૂષોના નખ તેજ ગતિથી વધે છે. આવું હાર્મોનના કારણે હોય છે. સાથે જ નખના વધવાની ગતિ ગર્મીમાં વધારે તેજ હોય છે. કારણ કે તે સમયે શરીરને વધારે માત્રામાં વિટામિન ડી મળે છે. 
 
તડકાના કારણે કરચલીઓ હોય છે 
મહિલાઓ હમેશા ઓછી ઉમ્રમાં કરચલીઓ પડવાના લઈને પરેશાન રહે છે. પણ તમે આ નહી જાણતા કે 80 ટકા મહિઆલાઓમાં કરચલીઓ વધારે તડકાના કારણે હોય છે. તેને દૂર કરવા માટે મહિલાઓ બોટાક્સ સર્જરીનો સહારો લે છે પણ તમે વિટામિન સીનો સેવન કરી કરચલીઓને દૂર કરી શકો છો. 
 
પીરિયડસમાં વધારે બ્લીડિંગ છે ડિસમેનોરિયાનો સંકેત 
પીરિયડસના સમયે પ્રાઈવેટ પાર્ટમાં હળવું દુખાવો થવું સામાન્ય છે.ઘણી વાર વેજાઈનાનો આ દુખાવો સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. જો દરેક વાત આવી તકલીફ થઈ રહી છે તો તે ડિસમેનોરિયાનો સંકેત છે. આ વૂમેન હેલ્થ કંડીશન છે જે 7 માંથી 1 મહિલાને થઈ શકે છે. 
 
મહિલાઓને પુરૂષો કરતા વધારે હોય છે ઉંઘની જરૂર 
મહિલાઓ મલ્ટીટાસ્કિંગ હોય છે જેના કારણે તે ઘર અને ઑફિસમાં મેંટલ એનર્જીને પુરૂષોથી વધારે ઉપયોગ કરે છે. જો તે ભરપૂર ઉંઘ ન લેશે તો ખ્તમ થઈ ઉર્જને ફરીથી બનાવવામાં પરેશાની હોય છે. ધીમે ધીમે તેનો અસર તમારા આરોગ્ય પર પણ પડે છે તેથી તેને પુરૂષોથી વધારે ઉંઘની જરૂર હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments