Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઈનોસાઈટિસ છે તો કરો આ યોગ

Webdunia
સોમવાર, 6 એપ્રિલ 2015 (16:15 IST)
સાઈનોસાટિસમાં માથું ભારે , જકડન નાકથી સંક્રમિત ભાગમાં અસહનતા , માથાના દુખાવા વાર-વાર છીંક આવી, નાક વહેવી, ક્યારે-ક્યારે જવર મહસૂસ થવું, આંખથી પાણી આવું, આંખ લાલ થઈ જવુ, ભૂખની કમી આખા શરીરમાં દુખાવા અને દુર્ગંધયુક્ત કફના સ્ત્રાવ થાય છે. સાઈનસના સંક્ર્મન મહીના સુધી ખબર ના પડે . પણ ઘણી વાર સ્ત્રાવ રોકાઈ જાય છે , પર ના ક વહેતી રહે છે. 
 
રોગના કારણ 
 
ઠંડ લાગવા  , ઘણા ખાસ રીતેના વાયરસ કે રોગાણુઓના કારણે નાકના કોટર નાસગૃહા અને અરકનોયડ કે રોગાણુઓના કારણે નાકમાં સોજો આવી જાય છે. શરીરમાં સંચિત વિકાર સહનીય ક્ષમતાથી વધરે હોવાના કારણે તે ચેહરાના કોટરો (સાયનસો)માં જમા થઈને નાકના રાસ્તે નિકલવા લાગે છે. આ સ્થિતિને સાઈનોસાઈટિસ કહે છે. નાકની ચોટ , ઈંફ્લુઉએંજા , દાંત નિકલવા કે દંત રોગના કારણે પણ સાઈનોસાઈટિદ થઈ શકે છે. ધૂળ ધુમાડો કે બીજા ઉત્તેજક રસાયન , તેજ ધૂપ કે કડક શરદી ,બારિશમાં પળળવા, રાતમાં જાગતા વગેરેથી સાઈનસ સંક્રમિત થઈ જાય છે. 
 
યૌગિક ક્રિયા 
 
પ્રાણાયામ - ૐ  પ્રાણાયામ , નાડી સંશોધન , સૂર્યભેદી ભ્રામરી પ્રાણાયામ , આસન્ ઉદર શક્તિ વિકાસક ક્રિયા , અદ્રધમત્સ્યેન્દ્રસન ,યોગ મુદ્રા , ઉત્તાનપાદાસન , ભુંજંગાસન,  શલભાસન ,ધનુરાસન ,સર્વાગાસન, હલાસન, મત્સ્યાસન, શવાસન અને ધ્યાન . જલનેતિ રબરનેતિ અને ધ્રુતનેતિ . તીવ્ર સ્થિતિમાં  નેતિ ક્રિયાના ઉપરાંત કપાલભાતિ જરૂર કરો. સવારે 15થી 30 મિનિટ ભ્રમણ જરૂર કરો. આથી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. 
 
આહાર
સવારેના પેય્ તુલસી-11 પાંદડા ,કાળી મરી 11, મિશ્રીન ટુકડા 20 ગ્રામ , આદું 2 ગ્રામના ટુકડા , એક ગ્લાસ પાણીમાં ઉકાળો. અડધી ગિલાસ પાણી વધતા ખાલી પેટ ગર્મ -ગર્મ પી લો. પીવાના ડેઢ કલાક પછી સ્નાન કરીને વિશ્રામ કરો. 5 દિવસ આ પ્રયોગ સતત કરો. 
 
* ખાવામાં ચોકરન લોટની રોટલી , શાક , દલિયા ખિચડી સલાદ સૂપ અંકુરિત અનાજ મૌસમ મુજબ દાડમ સંતરા મૌસમી પપૈયા સેબ નાશપતી વગેરે ખાવું. સાઈનોસાઈટિસના શરોમાં એક થી ત્રણ દિવસ રસાહાર પર રહીને ધીમે-ધીમે ભોજન કરવું આથી જલ્દી છુટકારો મળે છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Show comments